Перейти к содержимому

કૃષિ મેળો 2026નો સૌથી મોટો આકર્ષણ 😍 | પશુ હરીફાઈનો FULL VIDEO

Farming & Dairy Tech

0:00 / 0:00

કૃષિ મેળો 2026નો સૌથી મોટો આકર્ષણ 😍 | પશુ હરીફાઈનો FULL VIDEO

15 134 просмотра · 12 дней назад
Farming & Dairy Tech
3,62 тыс. подписчиков
15 134 просмотра · 12 дней назад
ગાંધીનગર ખાતે યોજાયેલા DLP Expo Asia – Dairy, Livestock & Poultry Expo 2026માં યોજાયેલી ભવ્ય પશુ હરીફાઈનો આ સંપૂર્ણ વિડિયો જુઓ. 🐄🐃🏆 આ વીડિયોમાં તમને જોવા મળશે 👉 🔹 શાનદાર ગાય, ભેંસ અને બુલ 🔹 પશુ હરીફાઈના સુંદર અને આકર્ષક દ્રશ્યો 🔹 પશુપાલકો દ્વારા તૈયાર કરાયેલા ઉત્તમ પશુઓ 🔹 પશુઓની સુંદરતા અને ખાસિયતો 🔹 મેળામાં પશુપાલકો અને ખેડૂતોનો ઉત્સાહ 🔹 DLP Expo Asia 2026નો ખાસ માહોલ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલી નવીન માહિતી માટે Farming & Dairy Tech ચેનલને Subscribe કરો. ❤️ 👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો 🔔 Channel Subscribe કરીને Bell Icon દબાવો 💬 કોમેન્ટમાં જણાવો — તમને આ હરીફાઈમાં કયું પશુ સૌથી વધુ ગમ્યું? #કૃષિમેળો2026 #પશુહરીફાઈ #GandhinagarAgricultureFair #DLPExpoAsia #LivestockExpo #DairyExpo #પશુપાલન #ગાય #ભેંસ #બુલ #FarmingAndDairyTech