Перейти к содержимому

ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી અને મંત્ર દીક્ષા... યોગીની શ્રી મહેશ્વરીનાથ બાપુ

योगिनी श्री महेश्वरी नाथजी

0:00 / 0:00

ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી અને મંત્ર દીક્ષા... યોગીની શ્રી મહેશ્વરીનાથ બાપુ

2 468 просмотров · 1 месяц назад
योगिनी श्री महेश्वरी नाथजी
4,09 тыс. подписчиков
2 468 просмотров · 1 месяц назад
ગુરુ શિષ્યનો હ્રદયનો નાતો, જન્મથી લઈ મોક્ષ સુધીનો નાતો એટલે ગુરુ પૂર્ણિમા... ગુરુ એજ ઇશ્વર છે, ગુરુ હાથ પકડીને હરિ દેખાડે અને ગુરુ શિષ્યના જીવનમાં અજવાળા પાથરે... આ ગુરુ વગર ભવ સાગર તરવો કઠિન છે... "ગુરુબિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઇ." ગુરુ કૃપા હિ કેવલમ્ l શિષ્ય પરમ મંગલમ્ ll એટલે જ સંતો અને શાસ્ત્રો કહે છે... "યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન; શર દીજે સદગુરુ મિલે, તો ભી સસ્તા જાન." ..... ગુરુ અજ્ઞાનના અંધારા દૂર કરી જીવનમાં જ્ઞાન રૂપી અજવાળા પાથરે, ગુરુ જીવને શિવ રૂપ બનાવે, ગુરુ જીવનમાં અનહદ્ આનંદ ઉપજાવે... ગુરુ આંગળી પકડીને મોક્ષ સુધીની યાત્રા સુલભ બનાવે...માટે જીવનમાં સદગુરુ હોવા ખૂબ જરૂરી છે... આવા ગુરુની નજીક રહેવાનો, તેમની આજ્ઞામાં રહેવાનો અને પૂજન કરી પાવન થવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા... આદેશ #gurumahima ##gurupujan #gurugorakshnathaji​​ #gurupurnima​​ #padukapujan​​ #navnath​​ #khodiyar​​ #somanathmahadev​​ #yoginishreemaheshvarinathbaou​​ #adeshashram​​ #sukhapur​​ #babara​​