Перейти к содержимому

krishnaji na namano re...(નીચે લખેલુ છે) | New gujarati kirtan 2022 | Krishna Kirtan - Rasila thumar

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

krishnaji na namano re...(નીચે લખેલુ છે) | New gujarati kirtan 2022 | Krishna Kirtan - Rasila thumar

66 104 просмотра · 4 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
66 104 просмотра · 4 года назад
#gujaratikirtan #krishna #સત્સંગ #kirtan #gujaratisong #gujaratibhajan #mahilamandal #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #krishnasong #krishnabhajan #bhagvan #gujrati કૃષ્ણજીના નામનો રે ચૂડલો પેર્યો જીવનમાં નથી મારે કોઈની દરકાર ચૂડલો પેર્યો જીવનમાં કનૈયાના સંગે મારા સગપણ કર્યા વાસુદેવે વાંચ્યા લગન ચૂડલો પેર્યો જીવનમાં સંતોએ મળીને મારા મંડપ રોપાવ્યા માણેક સ્થંભે માધવના નામ ચૂડલો પેર્યો જીવનમાં ગણપતિના નામનો દીવડો પ્રગટાવ્યો મીંઢોળમાં માધવના નામ ચૂડલો પેર્યો જીવનમાં પુરષોત્તમના નામની પીઠી ચોળાય છે દ્રૌપદીએ ગાયા મંગળ ગીત ચૂડલો પેર્યો જીવનમાં મારા ગુરુએ મને ચૂંદડી ઓઢાડી પ્રેમના ઓઢાડ્યા પાનેતર ચૂડલો પેર્યો જીવનમાં ધરતીમાતાએ મારા બાજોઠ ઢળાવ્યાં સાતને ચોખલિયે સોહાય ચૂડલો પેર્યો જીવનમાં શામળીયાને સંગે અમે ચોરીયે રે ચડિયા માધવે જાલ્યો મારો હાથ ચૂડલો પેર્યો જીવનમાં કૈલાશવાસીએ મારા કન્યાદાન દીધા ઉમિયાજીએ આપ્યા આશીર્વાદ ચૂડલો પેર્યો જીવનમાં મુરલીધરની સંગે અમે માયરે જ બેઠા સીતાજીએ આપ્યા આશીર્વાદ ચૂડલો પેર્યો જીવનમાં મારા દાદાએ મને સાસરે વળાવી સાસરિયું ગોકુળિયું ગામ ચૂડલો પેર્યો જીવનમાં હું તો પરણીને મારે સાસરે સિધાવી ગાડામાં ગોવિંદના નામ ચૂડલો પેર્યો જીવનમાં ઘૂંઘટ ખોલીને મેતો મુખડું નિહાળ્યું નિરખા છે કઈ નંદજીના લાલ ચૂડલો પેર્યો જીવનમાં કૃષ્ણજીના નામનો રે ચૂડલો પેર્યો જીવનમાં નથી મારે કોઈની દરકાર ચૂડલો પેર્યો જીવનમાં Album: krishnaji na namano re Singer: રસીલા ઠુંમર Copyright: રસીલા ઠુંમર   / rasila.thumbar