Перейти к содержимому

🙏તમે કયા દેશ થી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો... 🌹લખેલુ છે )#satsang ‪@geeta_patel930‬

Sakhi Mandal Umalla

0:00 / 0:00

🙏તમે કયા દેશ થી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો... 🌹લખેલુ છે )#satsang ‪@geeta_patel930‬

75 413 просмотров · 2 года назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
75 413 просмотров · 2 года назад
તમે કયા તે દેશ થી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો અમે કૈલાશધામ થી આવ્યા રાજ ભોળા નાથ ની જય બોલો તમે શેમાં બેસીને આવ્યા રાજ ભોળાનાથની જય બોલો અમે નંદી સવારી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો તમે કોના તે મનડા ડોલાવ્યા રાજ ભોળાનાથ ની જય બોલો અમે ભવાનીના મનડા ડોલાવ્યા રાજ ભોળા નાથની જય બોલો 🌹 અમે ગોકુળધામ થી આવ્યા રાજકૃષ્ણ કનૈયાની જય બોલો તમે શેમાં બેસીને આવ્યા રાજ કૃષ્ણ કનૈયા ની જય બોલો અમે મયુર સવારી આવ્યા રાજ ક્રિષ્ના કનૈયા ની જય બોલો તમે કોના ચિતડા ચોર્યા રાજ કૃષ્ણ કનૈયાની જય બોલો અમે રાધા ના ચિત્તડા ચોર્યા રાજ કૃષ્ણ કનૈયાની જય બોલો 🌹 તમે ગયા તે દેશથી આવ્યા રાજ રાજા રામની જય બોલો અમે અયોધ્યા નગરીથી આવ્યા રાજ રાજા રામની જય બોલો તમે શેમાં બેસીને આવ્યા રાજ રાજા રામ ની જય બોલો અમે રથડે બેસીને આવ્યા રાજ રાજા રામ ની જય બોલો તમે કોના રુધિયામાં વસીયા રાજ રાજારામની જય બોલો તમે સીતાજીના રુધિયામાં વસીયા રાજ રાજા રામ ની જય બોલો તમે કયા તે દેશથી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો તમે કયા તે દેશથી આવ્યા રાજ કૃષ્ણ કનૈયા ની જય બોલો તમે કયા તે દિવસથી આવ્યા રાજ રાજા રામની જે બોલો 🙏 Thanks for watching