EP - 05 / Dhvanit Thaker / RJ Dhvanit / મારી કેફિયત / નવજીવન Talks / Navajivan Trust
Navajivan Trust
0:00 / 0:00
EP - 05 / Dhvanit Thaker / RJ Dhvanit / મારી કેફિયત / નવજીવન Talks / Navajivan Trust
16 343 просмотра · 4 года назад
Navajivan Trust
13,8 тыс. подписчиков
16 343 просмотра · 4 года назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવનTalk’માં વક્તા હતા ધ્વનિત ઠાકર.
ધ્વનિત એટલે અમદાવાદની સવાર, બોલતું ન્યુઝપેપર. આર.જે. ધ્વનિત એટલે ગુજરાતી રેડિયોના પર્યાય એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં લાગે. આ ઉપરાંત અભિનય, ગાયન, શિક્ષણ અને સામાજિક સેવાના કાર્યોમાં ધ્વનિત એક સમ્માનીય નામ અને એવું જ એમનું કામ.
અહીં ધ્વનિતે પોતાના જીવન વિશે, પોતાની જર્ની વિશે, રેડિયો લાઈફ વિશે અને રેડિયોમાંથી સંપૂર્ણ નિવૃત્તિ બાદ એમના આગામી કાર્યો વિશે માંડીને વાત કરી છે. ધ્વનિતના જીવનમૂલ્યોના કૂળ અને મૂળ આ સંવાદમાં અનુભવાય છે.