Перейти к содержимому

છપૈયા તમે ગયા હશો,પણ આ તમામ સ્થાનોએ નહીં ગયા હોય એવી મારી ગેરંટી છે || untold story of chhapaiya ||

Kalpvruksh Swami

0:00 / 0:00

છપૈયા તમે ગયા હશો,પણ આ તમામ સ્થાનોએ નહીં ગયા હોય એવી મારી ગેરંટી છે || untold story of chhapaiya ||

46 497 просмотров · 3 мес. назад
Kalpvruksh Swami
254 тыс. подписчиков
46 497 просмотров · 3 мес. назад
ચાલો ઘેર બેઠા આખું છપૈયા ફરીએ | ઘનશ્યામ મહારાજની જન્મભૂમિ | સંપૂર્ણ Documentary | 15+ પ્રસાદી સ્થળોના દિવ્ય દર્શન તમે છપૈયા જરૂર ગયા હશો પણ આ તમામ સ્થાનોએ નહીં ગયા હોય એવી મારી ગેરંટી છે. ઘનશ્યામ મહારાજની પવિત્ર જન્મભૂમિ "છપૈયા"ની આ આધ્યાત્મિક અને ઐતિહાસિક Documentaryમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો ઘેર બેઠા આખું છપૈયા ફરીએ અને દર્શન કરીએ તે પવિત્ર સ્થળોના, જ્યાં બાળ ઘનશ્યામ મહારાજ સ્વયં ફર્યા હતા, રમ્યા હતા, જમ્યા હતા અને અસંખ્ય દિવ્ય લીલાઓ કરી હતી. આ Documentaryમાં તમે જાણી શકશો: ✨ ઘનશ્યામ મહારાજની જન્મભૂમિ ✨ બાળલીલાના પ્રસાદી સ્થળો ✨ કાળીદત્તનો પ્રસંગ ✨ મીન સરોવર ✨ ધર્મદેવ-ભક્તિમાતાનું નિવાસસ્થાન ✨ અને છપૈયાના અનેક ઐતિહાસિક તથા આધ્યાત્મિક સ્થળો. છપૈયામાં તમે ક્યારેય પણ ન જોયા હોય એવા સ્થાનો આ ડોક્યુમેન્ટરી માં તમે જોઈ શકશો. જો વિડિયો પસંદ આવે તો Like 👍 કરો, Share કરો અને Kalpvruksh Swami ચેનલને Subscribe કરીને Bell Icon જરૂર દબાવો. 🙏 જય સ્વામિનારાયણ 🙏 #Chapaiya #GhanshyamMaharaj #Swaminarayan #Documentary #KalpvrukshSwami #Janmabhoomi #Ghanshyam #Gujarati #Spiritual #Hindu #Temple #Devotional #NilkanthVarni #SwaminarayanSampraday #JaySwaminarayan Chapaiya Documentary, Chapaiya Janmabhoomi, Ghanshyam Maharaj, Ghanshyam Childhood, Swaminarayan Documentary, Swaminarayan, Bhagwan Swaminarayan, Ghanshyam Janmabhoomi, Chhapaiya Temple, Nilkanth Varni, Swaminarayan Katha, Ghanshyam Leela, Ghanshyam Maharaj Documentary, Chhapaiya Darshan, Kalpvruksh Swami, Gujarati Documentary, Hindu Documentary, Spiritual Documentary, BAPS, Swaminarayan Sampraday, Ghanshyam Bal Leela, Chhapaiya Tour, Devotional Video, Gujarat, Ayodhya, Hindu Temple 📌 ABOUT KALPVRUKSH: Kalpvruksh ek YouTube channel chhe jahan recipe, health aur jeevan upyogi vichar simple aur practical tareeke se share kiye jaate hain. Yahan parampara, swad aur sadhgi ko ek saath joda jaata hai. -------------------------------------------------- 🌿 CONNECT WITH KALPVRUKSH: 📘 Facebook: [  / 1g7v6yadt9  ] 📸 Instagram: [https://www.instagram.com/kalpvruksh_...] -------------------------------------------------- 📩 BRAND PROMOTION & COLLABORATION: collabkalpvruksh@gmail.com -------------------------------------------------- #kalpvruksh #kalpvrukshswami