Перейти к содержимому

જે સારું છે એને સાધીએ | Day 29 | Gujarati Raw POV #mindfulness #goodvsbad #goodvibes

Vaartagram

0:00 / 0:00

જે સારું છે એને સાધીએ | Day 29 | Gujarati Raw POV #mindfulness #goodvsbad #goodvibes

36 просмотров · 13 дней назад
Vaartagram
319 подписчиков
36 просмотров · 13 дней назад
આપણે જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે સામાન્ય રીતે ખરાબ વસ્તુને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. પણ જો સમસ્યાનું સમાધાન કંઈક ખરાબને છોડવામાં નહીં, પરંતુ જે સારું છે એને વધુને વધુ સાધવામાં હોય તો? આ વીડિયોમાં એ જ વિચારને એક અલગ POVથી જોવાનો પ્રયત્ન કર્યો છે — કે જીવનમાં જે સારું છે, એના પર ધ્યાન આપીએ તો કદાચ જે ખરાબ છે એને અલગથી દૂર કરવાની જરૂર જ ન પડે. Relationships હોય, habits હોય, thoughts હોય કે આખું જીવન — શું આપણે સમસ્યાઓ ઉકેલવાની રીત જ ખોટી શીખ્યા છીએ? આ કોઈ perfect answer નથી. બસ એક વિચાર છે… કદાચ તમને તમારી કોઈ સમસ્યા તરફ જોવાની દિશા બદલી આપે. તમને શું લાગે છે — “ખરાબને દૂર કરવું” વધુ અસરકારક છે કે “સારાને સાધવું”? તમારો POV commentમાં લખજો. #Gujarati #GujaratiPOV #SelfGrowth #LifeLessons #Day29