વૃષભ રાશિ: 5 થી 14 ઓક્ટોબર, લોકો તમારી આગળ-પાછળ દોડશે | ભૂલથી પણ આ 3 ભૂલો ન કરતા | Rashifal Gujarati
Vastu Point
0:00 / 0:00
વૃષભ રાશિ: 5 થી 14 ઓક્ટોબર, લોકો તમારી આગળ-પાછળ દોડશે | ભૂલથી પણ આ 3 ભૂલો ન કરતા | Rashifal Gujarati
6 644 просмотра · 8 дн. назад
Vastu Point
6,87 тыс. подписчиков
6 644 просмотра · 8 дн. назад
વૃષભ રાશિ: 5 થી 14 ઓક્ટોબર, લોકો તમારી આગળ-પાછળ દોડશે | ભૂલથી પણ આ 3 ભૂલો ન કરતા | Rashifal Gujarati
-----------------------------------------------------------------
⚠️ About This Video :-
તો વૃષભ રાશિવાળાઓ, ઓક્ટોબર મહિનાના આવનારા 10 દિવસ (5 ઓક્ટોબર થી 14 ઓક્ટોબર) તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ગ્રહોની વિશેષ સ્થિતિ જેમ કે રાહુનું કરિયર હાઉસમાં હોવું, કેતુનું ચોથા ભાવમાં અને શનિનું લાભ ભાવમાં રહેવું તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે?
આ વિડિઓમાં જાણો એ 3 મોટી ભૂલો વિશે જે તમારે આ 10 દિવસો દરમિયાન ભૂલથી પણ નથી કરવાની.
📌 આ વિડિઓમાં આપેલા મુખ્ય મુદ્દા:-
• 5 થી 14 ઓક્ટોબર સુધીનો ગ્રહ ગોચર અને તેનો પ્રભાવ
• મંગળ, કેતુ અને રાહુની સ્થિતિ અને સાવચેતીઓ
• ઓક્ટોબર મહિનામાં કરવા જેવા સરળ અને અચૂક ઉપાયો
👉 તો મિત્રો, નિયમિત રાશિફળ અને જ્યોતિષીય ઉપાયો મેળવવા માટે અમારી ચેનલને SUBSCRIBE 🔔 કરો અને Bell Icon દબાવવાનું ભૂલતા નહીં.
📝 Hashtags (હૅશટેગ્સ) :-
#વૃષભરાશિ #રાશિફળ #વૃષભરાશિ2026 #આજનુંરાશિફળ #VrishabhRashi #Rashifal #TodayRashifal #TaurusRashifal #October2026 #RashifalGujarati #VrishabhRashiOctober2026 #AstrologyGujarati #KundaliAnalysis
*ખાસ નોધ...
આ વિડિયો માત્ર જ્યોતિષ, આધ્યાત્મિક માન્યતાઓ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં આપવામાં આવેલી માહિતી કોઈ ચોક્કસ વ્યક્તિના ભવિષ્યની ગેરંટી અથવા નિશ્ચિત ભવિષ્યવાણી નથી. નાણાકીય, વ્યવસાયિક, કાનૂની અથવા વ્યક્તિગત નિર્ણય લેતા પહેલાં યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી. તમારા જીવનમાં બનતી વાસ્તવિક ઘટનાઓ માટે તમે પોતે જ જવાબદાર છો. 🙏નોંધ: “ચમત્કાર”, “ધનલાભ” અથવા “ભાગ્ય બદલાવ” જેવા શબ્દો આધ્યાત્મિક/જ્યોતિષીય સંદર્ભમાં ઉપયોગમાં લેવાયા છે.
Copyright Disclaimer:-
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.