મારો ભાઈ છે માથા ભારે | Maro Bhai Chhe Matha Bhare | Gujarati Friendship Song | SP Creative
SP CREATIVE
0:00 / 0:00
મારો ભાઈ છે માથા ભારે | Maro Bhai Chhe Matha Bhare | Gujarati Friendship Song | SP Creative
16 444 просмотра · 3 дня назад
SP CREATIVE
4,62 тыс. подписчиков
16 444 просмотра · 3 дня назад
ભાઈબંધી ની એવી કહાની, જ્યાં દોસ્ત સુખમાં ભેળો ના હોય પણ દુઃખમાં જાન આપે. 🤝
A Gujarati friendship song about the friend who stands with you in every hard time.
▶ Subscribe SP Creative: / @spcreative001
📸 Instagram (SP Creative): / sarfaraj_.sp
🎤 Instagram (Majid Shekh): / majid.the.singer
🎵 Song Credits
Singer: Majid Shekh
Lyrics: Sarfraz, Majid Shekh, Hitesh Bhai
Song Composition: Gokul Recording Studio, Botad – Nilesh Jidiya, Hitesh Bhai
Composition Shabir dekhaiya
🎬 Video Credits
Presented by: SP Creative
Producer: Sarfaraz SP
Director: SP & Majid Shekh
Story: Majid Shekh: +91 9016322663
Camera: Sohil Pathan & A1 Studio
Sohil Pathan Studio: +91 99044 74895
🎭 Cast
• Sarfaraz
• Afzal Zakhra
• Sohil Shekh
• Samir Kalvatar
• Faruk Kalvatar
• Arbaz Kalvatar
• Naim Hamdani
• Yasin Umrani
• Ayub Pathan
• Safi Sandhi
• Amin Chouhan
• Hasan Sama
• Ravina
🙏 Special Thanks
• Meraj Satti
• Digvijay Bhai (Shiv Farm)
• Firaz Bamusa
• Soyab Sorathiya
• Hotel Samrat
• Hotel National
👕 Outfit: VIP Look – 6352000942
📝 Lyrics
મારો ભાઈ છે માથા ભારે
એની અલગ છે ઓળખાણ
સુખમાં ના હોય ભેળો
ભાઈ મારો દુઃખમાં આપે જાન
નાના હતા ત્યારે ભેળા રમતા
કરતા મનની વાતો
એકબીજાથી જુદા ના પડતા
દિલથી દિલનો નાતો
સુખદુઃખમાં અમે સાથે રહેતા
નિભાવી જાણીએ નાતો
ભાઈથી વહાલો ભાઈબંધ મારો
તૂટે દિલનો નાતો
રૂપિયા તો કલેજા મારા
આવે અને જાય
તારા જેવો દિલદાર ભાઈબંધ
મળે ના બીજે ક્યાંય
દોરંગી દુનિયા છે ભેરુ
થાતો ના તું દૂર
જુલમી છે જમાનો ભેરુ
ભરમાતો ના તું
ભાયું માટે દુનિયા સામે
ઊભો રહે તૈયાર
#MaroBhaiChheMathaBhare #GujaratiSong #FriendshipSong #NewGujaratiSong #GujaratiDosti #BhaibandhiSong #MajidShekh #SPCreative