✨ આ કરવા ચોથ, તમારી હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાવો! ✨
RJ CREATION
0:00 / 0:00
✨ આ કરવા ચોથ, તમારી હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાવો! ✨
21 просмотр · 3 нед. назад
RJ CREATION
157 подписчиков
21 просмотр · 3 нед. назад
આ કરવા ચોથ પર કંઈક નવું અને ખાસ કરવાની ઇચ્છા હતી, તો મેં મારી પસંદગી મુજબ ઘરે જ આ લાલ મિરર વર્કવાળી બંગડીઓ બનાવી. મને ખૂબ જ ખુશી છે કે આ તૈયાર બંગડીઓ સાડી સાથે ખૂબ જ મેચ થઈ રહી છે. કેવો લાગ્યો મારો આ DIY પ્રયત્ન? કોમેન્ટમાં જરૂર જણાવજો! ❤️
બંગડીઓ બનાવવા માટેની સામગ્રી-
વેસ્ટ બંગડીઓ (Waste Bangles)
લાલ કલરની રિબન (Red Ribbon)
ડેકોરેટિવ મટીરીયલ (Decorative Items & Stones)
#KarwaChauth2024 #KarwaChauthBangles #DIYBangles #HandmadeJewelry #TraditionalJewelry #IndianFestival #RedAndGold #MirrorWork #FestiveVibes #CraftedWithLove #Gujaratibloggers