Перейти к содержимому

માતા જશોદા રસોઈ કરે છે 👇 લખેલુ #bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

i khodiyar official

0:00 / 0:00

માતા જશોદા રસોઈ કરે છે 👇 લખેલુ #bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

44 122 просмотра · 2 месяца назад
i khodiyar official
43,2 тыс. подписчиков
44 122 просмотра · 2 месяца назад
માતા જશોદા રસોઈ કરે છે લાલા ને લાગી છે ભૂખ નટખટ નાનેરુ બાળશે માતા જશોદા લાલ અને જમાડે ચુલે ઉભરાણા દૂધ નટખટ નાનેરુ બાળશે માતાએ લાલ અને ભોંયે સુવ રાઆવ્યા રસોડામાં મેલી છે દોટ નટખટ નાનેરુ બાળશે રસોડામાં જાય ત્યાં તો દૂધ ઢોળાય છે માતાને ચડી શેરીશ નટખટ નાનેરુ બાળશે માતાજી તમને દુધ બહુ વાલા અમને સુર આવ્યા છે ભોંય નટખટ નાનેરુ બાળશે લાલાને મનમાં ક્રોધ જ ચડ્યો કંઈક કર્યા છે ભજવાડ નટખટ નાનેરુ બાળશે લાલાએ બંસરી હાથમાં લીધી છે પડી છે મહિની ગોળી કે નટખટ નાનેરુ બાળશે ગોળી ફોડીને ગોર સે ઢોળ્યા ઓસરીમાં રેલમસી એલ નટખટ નાનેરુ બાળશે માતા જશોદા બાર જ આવ્યા ઓસરીમાં દીઠા રેલમછેલ નટખટ નાનેરુ બાળશે માતા જશોદા પાછળ દોડીયા કાનાને જાલીને લાવ્યા ઘેર નટખટ નાનેરુ બાળશે માતા જશોદાએ ખારણીએ બાંધ્યા બાંધાનો બંધાય નટખટ નાનેરુ બાળશે લાલા એ જાણ્યું કે હવે માતા થાક્યા સામે આવીને પકડાઈ નટખટ નાનેરુ બાળશે લાલા ની લીલા અપરંપાર છે ગાશે એનો થાશે બેડો પાર નટખટ નાનેરુ બાળશે નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા દેજો વાલા વ્રજમાં વાસ નટખટ નાનેરુ બાળશે માતા જશોદા રસોઈ કરે છે લાલા ને લાગી છે ભૂખ નટખટ નાનેરુ બાળશે . 🌷🙏🙏🙏🌷