Перейти к содержимому

Fashion trends: સોના-ચાંદીના તારથી બનતા ઘરારાનો ઇતિહાસ, મૅરેજ માટે ફરીથી બન્યા પસંદગીનો પહેરવેશ

BBC News Gujarati

0:00 / 0:00

Fashion trends: સોના-ચાંદીના તારથી બનતા ઘરારાનો ઇતિહાસ, મૅરેજ માટે ફરીથી બન્યા પસંદગીનો પહેરવેશ

3 020 просмотров · 1 мес. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
3 020 просмотров · 1 мес. назад
એક સમય હતો જ્યારે જમીનને અડી તેવા એટલે કે ફર્શી ઘરારા ભારત સહિત પાકિસ્તાનના કેટલાક પ્રદેશમાં દૈનિક પૌશાકનો ભાગ હતાં. ત્યારબાદ તે જૂની પેટીઓમાં, આણામાં કે ઘરના વયસ્કોની યાદગિરીના પોશાકના ભાગરૂપે રાખી મૂકવામાં આવતા પણ હવે ફરી આજના જમાનાની પરિણિતાઓ તેને લગ્નમાં પહેરી રહી છે. ત્યારે જાણીએ તેનો રોચક ઇતિહાસ અહેવાલ- નાયલા ખ્વાજા, શૂટ- હિમાંશુ કુમાર, ઍડિટ- વર્ષા ચૌધરી બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati