વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર, સરકાર સાથેની બેઠક બાદ જગદીશ કોટડિયાનો દાવો
ABP Asmita
0:00 / 0:00
વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર, સરકાર સાથેની બેઠક બાદ જગદીશ કોટડિયાનો દાવો
9 178 просмотров · 1 день назад
ABP Asmita
3,99 млн подписчиков
9 178 просмотров · 1 день назад
વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર, સરકાર સાથેની બેઠક બાદ જગદીશ કોટડિયાનો દાવો
#Morbi #Gujarat #News #abpasmita
વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર
સરકાર સાથેની બેઠક બાદ જગદીશ કોટડિયાનો મોટો દાવો
ખેડૂતોના આંદોલનનો સુખદ નિવેડો આવવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
ખેડૂતોના બાકી 3 મુદ્દાઓને લઈ સરકાર સકારાત્મકઃકોટડિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છેઃકોટડિયા
સરકાર ટેક્નિકલ ટીમ સાથે ચર્ચા કરી ખેડૂતોને આમંત્રિત કરશેઃકોટડિયા
ખેડૂતોના મુદ્દાઓનો કાયમી ઉકેલ આવે તેવો પ્રયાસઃકોટડિયા
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકાર ખેડૂતોને ફરી બોલાવશેઃકોડડિયા
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકાર ખેડૂતોને ચર્ચા કરવા બોલાવે તેવી શક્યતાઃકોટડિયા
સીદસર ઉમિયાધામના ઉપ પ્રમુખ છે જગદીશ કોટડિયા
ગઈકાલે જગદીશ કોટડિયાએ સરકાર સાથે યોજી હતી બેઠક
#GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita