Перейти к содержимому

ગણપતિ બાપાને આમંત્રણ || ભક્તિ આહીર || Vahela Padharjo Re Ganpati Dada || #bhakti #ganeshchaturthi

Bhakti Ahir

0:00 / 0:00

ગણપતિ બાપાને આમંત્રણ || ભક્તિ આહીર || Vahela Padharjo Re Ganpati Dada || #bhakti #ganeshchaturthi

131 465 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
131 465 просмотров · 2 года назад
ગણપતિ બાપાને આમંત્રણ || ભક્તિ આહીર || Vahela Padharjo Re Ganpati Dada || #bhakti #ganeshchaturthi #ganesh #ganeshbhajan ગાયિકા :- ભક્તિ આહીર Satasang Mandal મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો : https://instagram.com/bhaktiahir0603?... 👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય... અમારી કઈ ભુલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો 🙏🙏🙏 ભજન :- મારે ઘરે આવજો રે મારા ગણપતિ દાદા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા માતા પાર્વતી ના જાયા પિતા મહાદેવ ના છો વાલા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ ના છો સ્વામી તમે લાભ શુભ ના પિતા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા તમે કાર્તિક એના વીરા તમે ઓખાબેન ના વીરા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા પ્રથમ પૂજા તમારી થાય વિઘ્ન સર્વે દૂર થાય વેલા પધારજો રે મારા ગણપતિ દાદા તમારા એક હાથે પરશુ તમારા બીજા હાથે લાડુ વેલા પધારજો રે મારા ગણપતિ દાદા મારે ઘરે આવજો રે મારા ગણપતિ બાપા હું તો લાવી પૂજા નો થાળ હું તો લાવી ફૂલનો હાર વેલા પધારજો રે મારા ગણપતિ દાદા મારે ઘરે આવજો રે મારા ગણપતિ બાપા તમે લાંબી સૂંઢવાળા તમે મોટા પેટ વાળા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા તમે મોદક લાડુ વાળા તમે મૂષક વાહન વાળા વેલા પધારજો રે મારા ગણપતિ દાદા ભક્તો બોલાવે જટ આવો દર્શન દેવાને આવો વિઘન ને કાપજો રે મારા ગણપતિ બાપા મારે ઘરે આવજો રે મારા ગણપતિ બાપા Thanks for Watching