Taro Chatak Rangilo... | Navratri Special | Swaminarayan Kirtan
𝗦𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 𝗞𝗶𝗿𝘁𝗮𝗻
0:00 / 0:00
Taro Chatak Rangilo... | Navratri Special | Swaminarayan Kirtan
67 399 просмотров · 4 г. назад
𝗦𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 𝗞𝗶𝗿𝘁𝗮𝗻
2,78 тыс. подписчиков
67 399 просмотров · 4 г. назад
જય સ્વામિનારાયણ! 🙏
મેં આ ચેનલ એ હેતુથી શરૂ કરી હતી કે ભક્તો લાંબા ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વિના સળંગ ભજન સાંભળી શકે અને ઓન-સ્ક્રીન લિરિક્સ વાંચીને સરળતાથી શીખી શકે. યુટ્યુબની મ્યુઝિક પોલિસીના કારણે હું આ ચેનલને મોનેટાઈઝ (Monetize) કરી શકતો નથી. જો તમને આ વિડિયોઝથી મદદ મળતી હોય અને તમે ઈચ્છતા હોવ કે હું આવા વધુ વિડિયો બનાવું, તો તમે નીચેની લિંક દ્વારા ચેનલને આર્થિક મદદ કરી શકો છો. તમારો નાનો અમથો સપોર્ટ પણ મારા માટે મોટી પ્રેરણા છે.
Jay Swaminarayan! 🙏
I created this channel so devotees could easily learn regional bhajans with on-screen lyrics and without long instrumental breaks. Because of YouTube's strict music policies regarding devotional audio, I am unable to monetize these videos through ads. If you appreciate the time and effort it takes to edit and sync these videos, and want to see more, please consider supporting the channel below. Every contribution helps keep these videos going!
👉 Support / યોગદાન આપો: UPI: kavya.123@slc Jay Swaminarayan
Welcome to a new kirtan
Taro chatak rangilo chhedlo albela re
If you like listening to kirtans do SUBSCRIBE as NEW kirtans are uploaded EVERY MONDAY
For early access of new video
Join instagram - https://tinyurl.com/ac7v2ay3
Lyrics -
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;
કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે... ꠶ટેક
શિર અજબ કલંગી શોભતી, અલબેલા꠶
હૈડામાં રાખ્યા લાલ... રંગના꠶ ૧
મોળીડું છાયું મોતીએ, અલબેલા꠶
ફૂલડાંની સુંદર ફોર... રંગના꠶ ૨
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અલબેલા꠶
જોઈ ભ્રમર ભમે તે ઠોર... રંગના꠶ ૩
તારી પાઘલડીના પેચમાં, અલબેલા꠶
મારું ચિત્તડું થયું ચકચૂર... રંગના꠶ ૪
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અલબેલા꠶
વણદીઠે ઘેલીતૂર... રંગના꠶ ૫
Lyrics (Eng) -
Tāro chaṭak rangīlo chheḍlo albelā re;
Kāī naval kasumbī pāgh rangnā relā re...
Shir ajab kalangī shobhtī, albelā re
Haiḍāmā rākhyā lāl... rang 1
Moḷīḍu chhāyu motīe, albelā re
Fūlḍānī sundar for... rang 2
Ghere range guchchh gulābnā, albelā re
Joī bhramar bhame te ṭhor... rang 3
Tārī pāghalḍīnā pechmā, albelā re
Māru chittḍu thayu chakchur... rang 4
Brahmānand kahe tārī mūrti, albelā re
Vaṇdīṭhe ghelītūr... rang 5
__________________________________
𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 -
𝗪𝗿𝗶𝘁𝗲𝗿 - Brahmanand Swami
𝗖𝗮𝘁𝗲𝗴𝗼𝗿𝘆 - Murti na pad
𝗜𝗺𝗮𝗴𝗲𝘀 - https://bit.ly/3CxvpSr
__________________________________
DISCLAIMER:
If any problem or suggestions for the video comment down or e-mail (swaminarayankirtan7@gmail.com ) or contact at the instagram account (link given above)
Thumbnail edited by - https://tinyurl.com/a3drw5hu
Thank you