પિતૃપક્ષમાં જરૂર સાંભળો સંપૂર્ણ ગરુડ પુરાણ અધ્યાય 1 થી 17 || Sampurn Garud Puran Adhyay 1 to 17 ||
આવો સત્સંગ માઁ
0:00 / 0:00
પિતૃપક્ષમાં જરૂર સાંભળો સંપૂર્ણ ગરુડ પુરાણ અધ્યાય 1 થી 17 || Sampurn Garud Puran Adhyay 1 to 17 ||
292 852 просмотра · 4 года назад
આવો સત્સંગ માઁ
1,37 млн подписчиков
292 852 просмотра · 4 года назад
પિતૃપક્ષમાં જરૂર સાંભળો સંપૂર્ણ ગરુડ પુરાણ અધ્યાય 1 થી 17 || Sampurn Garud Puran Adhyay 1 to 17 ||
મિત્રો,
youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નું સ્વાગત છે.. આ વિડિઓ માં સંપૂર્ણ ગરુડ પુરાણ અધ્યાય 1 થી 17 નું વાંચન કરવામાં આવ્યું છે.તથા ગરુડપુરાણ નું માહાત્મ્ય પણ જણાવેલું છે. . આ શ્રાદ્વ પક્ષ માં ગરુડપુરાણ સાંભળવાનો મહિમા છે.. પિતૃ દેવો ની કૃપા પ્રાપ્તિ માટે તથા ભગવાન નારાયણ ની કૃપા માટે આ ગરુડ પુરાણ નું વાંચન આ ભાદરવા માસ ના શ્રાદ્વ પક્ષ માં, કોઈના મૃત્યુ પછી અથવા તિથિ માં આ પુરાણ એક વાર જરૂર કરવું જોઈએ.. અથવા સાંભળવું જોઈએ, આ પુરાણ ની રચના શ્રી વેદવ્યાસજી એ કરેલી છે.. જીવને પાપ પુણ્ય નો બોધ કરાવવા આ પુરાણ ઉપયોગી છે..
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏
પિતૃપક્ષમાં જરૂર સાંભળો સંપૂર્ણ ગરુડ પુરાણ અધ્યાય 1 થી 17 || Sampurn Garud Puran Adhyay 1 to 17 ||
#આવોસત્સંગમાઁ #સંપૂર્ણગરુડપુરાણ
#સંક્ષિપ્તગરુડપુરાણ #ગરુડપુરાણ_અધ્યાય_1થી17
#ગરુડપુરાણ #પિતૃશ્રાદ્વપક્ષકથા
#પિતૃપક્ષકથા #સંપૂર્ણગરુડપુરાણકથા
#Sampurn_Garudpuran
#Sankshipt_Garudpuran #garudpurankatha
#Garudpuran #Garudpuran_Adhyay_1to17
#Garudpuran #purankatha#pitrushradhkatha
#shradhpaks_garudpurankatha
#sankshipt_garudpuran
#garupuran_mahatmay