Перейти к содержимому

| મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Umrala satsang mandal

0:00 / 0:00

| મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

65 930 просмотров · 1 год назад
Umrala satsang mandal
45,8 тыс. подписчиков
65 930 просмотров · 1 год назад
ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી ..... કિર્તન..... મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો મારે જોવા વાલાજીના ધામ રામ મારે સથવારો ભલે ખાડાને ટેકરા ખુબ આવે ભલે પાણી ભયંકર ભય લાગે મારે ડરવાનું નથી કામ રામ મારે સથવારો મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો મારે જોવા વાલાજીના ધામ રામ મારે સથવારો ભલે કેડી કદાચ આવે સાકલડી મારા હાથમાં શ્રદ્ધાની લાકલડી મારા પગલે પ્રભુજીના નામ રામ મારે સથવારો મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો મારે જોવા વાલાજીના ધામ રામ મારે સથવારો ભલે ઘેરા સમીર પંથ ની દોરી ભલે કાંટા ને કાંકરા ખૂબ વાગે પડે જ્ઞાનનો પ્રકાશ ઠામો ઠામ રામ મારે સથવારો મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો મારે જોવા વાલાજીના ધામ રામ મારે સથવારો ભલે ભ્રમણા ભૂત પંથમાં ભટકે પરમધામ નો પ્રવાસ હવે નહીં અટકે મારે ગોવિંદ હારે છે ઘણી હામ રામ મારે સથવારો મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો મારે જોવા વાલાજીના ધામ રામ મારે સથવારો મોક્ષ ધામ નો મારગ બતાવ્યો સેવા સ્મરણનો માર્ગ સિંધાડયો સીતારામ મંડળ ગુણ ગાય રામ મારે સથવારો મારે જાવું ગુરુજીને ધામ રામ મારે સથવારો મારે જોવા વાલાજીના ધામ રામ મારે સથવારો #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet