🤯દરિયામાં ૮ દિવસની મહેનત પછી મળી અસલી ગોયણા ફિસ! 😱 | Fishing Vlog Gujarat || @X Sanju 1204
SANJU Fishing Vlogs
0:00 / 0:00
🤯દરિયામાં ૮ દિવસની મહેનત પછી મળી અસલી ગોયણા ફિસ! 😱 | Fishing Vlog Gujarat || @X Sanju 1204
1 446 просмотров · 3 месяца назад
SANJU Fishing Vlogs
306 подписчиков
1 446 просмотров · 3 месяца назад
🙏🏼સ્વાગત છે મિત્રો એક નવા ધમાકાદાર બ્લોગ ની અંદર
નમસ્તે મિત્રો! 🎣આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. દરિયામાં ૮ દિવસની મહેનત પછી આખરે અમને મળી 'ગોયણા ફિસ'. આજના આ ફિશિંગ વ્લોગમાં તમને જોવા મળશે કે અમે કેવી રીતે માછીમારી કરીએ છીએ અને દરિયાઈ જીવન કેવું હોય છે. આજનો અમારો ફિશિંગનો અનુભવ કેવો રહ્યો અને અમને કેટલી માછલીઓ મળી તે જોવા માટે વિડિયો છેલ્લે સુધી જોજો!
જો તમને વ્લોગ ગમે તો ચેનલને SUBSCRIBE કરવાનું અને વિડિયોને LIKE કરવાનું ભૂલતા નહીં!
🌞મારો વિડીયો અપલોડ કરવાનો સમય
સવારના 08:00 વાગે
🛑YouTube channel
👇🏼
👉🏼SANJU fishing 1204
👉🏼x Sanju 1204 Instagram 🆔
👉🏼sanju Vlog. Instagram 🆔
👉🏼Sanjay Rathod Facebook 🆔
👉🏼તમારા સવાલો:
•ફિશિંગ વ્લોગ ગુજરાતી
•દરિયામાં માછીમારી
•દરિયામાં માછલા જીવતા હોય કે મરી ગઈ
•માછલા કેમ આવે છે
{આવા અનેક સવાલ ના જવાબ તમને આપણી ચેનલમાં મળી જશે}
⚓ Best Fishing spots in Gujarat
#FishingVlog #GujaratiVlog #FishingLife #OceanFishing #DailyVlog #FishingAdventure #ગોયણાફિસ #ગુજરાતીવ્લોગ