Studies of over 900 students affected as authorities seal Chhatrapati school in Surat's Udhana
Zee 24 Kalak
0:00 / 0:00
Studies of over 900 students affected as authorities seal Chhatrapati school in Surat's Udhana
2 152 просмотра · 2 года назад
Zee 24 Kalak
2,27 млн подписчиков
2 152 просмотра · 2 года назад
Studies of over 900 students affected as authorities seal Chhatrapati school in Surat's Udhana
#Gujarat #breakingnews #News
સુરતઃ ઉધનાની છત્રપતિ શાળાએ વાલીઓનું વિરોધ પ્રદર્શન----
1 મહિનાથી સીલ થયેલી શાળા પર વાલીઓનો વિરોધ----
1 મહિનાથી 900થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત----
ઉધનાની છત્રપતિ શાળાના સંચાલકો હાઈકોર્ટના ચુકાદાને ઘોળીને પી ગયા--
ટ્રસ્ટીઓએ સોસાયટીના કોમન પ્લોટમાં ગ્રાન્ટેડ શાળા કરી હતી ઉભી----
સોસાયટીએ શાળા સંચાલકો વિરુદ્ધ પ્લોટ ખાલી કરવા HCમાં કેસ દાખલ કર્યો હતો---
હાઈકોર્ટે શાળા સંચાલકોમે કોમન પ્લોટ ખાલી કરવા આપ્યો ચુકાદો----
ચુકાદા બાદ પણ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ માટે નથી કરી કોઈ વ્યવસ્થા----
છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ ખાઈ રહ્યા છે ધક્કા----
વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો શાળા શરૂ થવાની જોઈ રહ્યા છે રાહ----
DEOએ બાળકોને એલસી આપી અન્ય શાળામાં સમાવી લેવા કર્યા છે આદેશ---
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati