Перейти к содержимому

CM Bhupendra Patel | CMએ સાબરમતી જેલની લીધી મુલાકાત | કેદીઓને સંયમના માર્ગે ચાલવા અપીલ

ABP Asmita

0:00 / 0:00

CM Bhupendra Patel | CMએ સાબરમતી જેલની લીધી મુલાકાત | કેદીઓને સંયમના માર્ગે ચાલવા અપીલ

234 просмотра · 3 часа назад
ABP Asmita
3,98 млн подписчиков
234 просмотра · 3 часа назад
CM Bhupendra Patel | CMએ સાબરમતી જેલની લીધી મુલાકાત | કેદીઓને સંયમના માર્ગે ચાલવા અપીલ #CMBhupendraPatel #abpasmita પીએમ મોદીના જનસેવા, સાધના અને સુશાસનના 25 વર્ષના યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ આજે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની લીધી મુલાકાત. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જેલ પરિસરમાં કેદીઓના પુનર્વસન અને કૌશલ્ય વિકાસ માટે ચાલી રહેલા વિવિધ જેલ ઉદ્યોગોનું નિરીક્ષણ કર્યુ.. સાથે જ જેલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને વિવિધ કામગીરી કરતા કેદીઓ સાથે સીધો,સંવેદનશીલ સંવાદ સાધ્યો.. સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ જેલમાં બનાવવામાં આવતી વસ્તુઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચતી હોવાની અને અહીંના ભજીયા પ્રખ્યાત હોવાની વાત કરી.. મુખ્યમંત્રીએ કેદીઓ પાસે વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજનનું શ્રવણ કર્યુ.. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita