Перейти к содержимому

ભજન નીચે લખેલું છે 🌷 ગણપતિ બાપાનું ખૂબ સુંદર ભજન..... સબસ્ક્રાઇબ કરતા રહેજો 🙏🏻🙏🏻

@vaishaliNayak official

0:00 / 0:00

ભજન નીચે લખેલું છે 🌷 ગણપતિ બાપાનું ખૂબ સુંદર ભજન..... સબસ્ક્રાઇબ કરતા રહેજો 🙏🏻🙏🏻

140 просмотров · 2 недели назад
@vaishaliNayak official
547 подписчиков
140 просмотров · 2 недели назад
મારી ચેનલ ના ભજન ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો 🌹🌹🌹 ભજન 🌹🌹🌹 મોરિયા રે મોરિયા રે ગણપતિ બાપા મોરિયા 2 કૈલાસ મા ડમરુ ડમ ડમ વાગે ડમરું વાગે ને મોરિયા નાચે મોરિયા રે મોરિયા રે ગણપતિ બાપા મોરિયા સોમનાથમાં રુડી શરણાઈઓ વાગે શરણાઈઓ વાગે ને મોરીયા નાચે મોરિયા રે મોરિયા રે ગણપતિ બાપા મોરિયા મોરિયા રે.... ઉજ્જૈનમાં એવા નગારા વાગે નગારા વાગેને મોરિયા નાચે મોરિયા રે..... નાગેશ્વર માં નાગો નાચે નાગો નાચેને મોરિયા નાચે મોરિયા રે... રામેશ્વરમાં મંજીરા વાગે મંજીરા વાગે મારા મોરિયા નાચે મોરિયા રે... કાશીમા એવા ઢોલક વાગે ઢોલક વાગે ને મોરિયા નાચે મોરિયા રે.... ગોકુળમાં રૂડી મોરલી વાગે મોરલી વાગે એને મોરીયા નાચે મોરિયા રે.... ભજન માં એવી કરતાલો વાગે કરતાલ વાગે ને મોરિયા નાચે મોરિયા રે.....