છઠ્ઠા નોરતાની વ્રત કથા | સાંભળવાથી ક્યારે દુઃખ સંકટ આવતું નથી | Maa katyayani vrat katha
Gujarati Vastu Shastra
0:00 / 0:00
છઠ્ઠા નોરતાની વ્રત કથા | સાંભળવાથી ક્યારે દુઃખ સંકટ આવતું નથી | Maa katyayani vrat katha
12 028 просмотров · 1 г. назад
Gujarati Vastu Shastra
122 тыс. подписчиков
12 028 просмотров · 1 г. назад
છઠ્ઠા નોરતાની વ્રત કથા | સાંભળવાથી ક્યારે દુઃખ સંકટ આવતું નથી | Maa katyayani vrat katha
📖 Description:
છઠ્ઠા નોરતાનો દિવસ દેવી કાત્યાયની માતાની ઉપાસનાને સમર્પિત છે, આ દિવસે કરવામાં આવેલા વ્રત અને કથા સાંભળવાથી જીવનના બધા દુઃખો અને સંકટો દૂર થઈ જાય છે, માતા કાત્યાયનીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે, આ વિડિયોમાં તમે Maa Katyayani Vrat Katha સાથે તેની મહિમા અને ફળ જાણવા મળશે, જે નવરાત્રીના વ્રતોમાં વિશેષ મહત્વ ધરાવે છે, પૂરેપૂરી શ્રદ્ધાથી સાંભળો અને માતા કાત્યાયનીનો આશીર્વાદ મેળવો.
છઠ્ઠા નોરતાની કથા, Maa Katyayani Vrat Katha, છઠ્ઠા દિવસની નવરાત્રી કથા, નવરાત્રી વ્રત કથા ગુજરાતી, Maa Katyayani Vrat Mahima, Navratri Vrat Katha in Gujarati, Maa Katyayani Story, Navratri vrat kathao, છઠ્ઠા નોરતાની પૂજા, Maa Katyayani puja vidhi, દુઃખ દૂર કરવાની કથા, Navratri Gujarati Katha, Maa Katyayani blessings
#MaaKatyayani #NavratriVratKatha #છઠ્ઠાનોરતાકથા #Navratri2025 #MaaKatyayaniVrat #GujaratiKatha #NavratriSpecial #VratKathaGujarati #MaaDurga #NavratriBhajan
🔊 Disclosure: આ વીડિયોમાં વપરાયેલ અવાજ Generative AI ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સ્ક્રિપ્ટ માનવ દ્વારા રચવામાં આવી છે અને તેનો હેતુ માત્ર જ્ઞાનપ્રદ, આધ્યાત્મિક અને માહિતિસભર વિષયો રજૂ કરવાનો છે. વીડિયોમાં દર્શાવાયેલ તમામ ચિત્રો અને દૃશ્યો royalty-free અથવા AI દ્વારા જનરેટ કરાયેલા છે. આ વીડિયોમાં કોઈપણ વ્યક્તિ, અવાજ, ચહેરો અથવા સંસ્થાની નકલ કરવાનો ઉદ્દેશ નથી. Gujarati Vastu Shastra ચેનલ દ્વારા પ્રસ્તુત માહિતી સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. અમે કોઈપણ પ્રકારનો દાવો કરતાં નથી અને વિઝ્યુઅલ્સ કે મંતવ્યો સંપૂર્ણપણે સંદર્ભ અને આધ્યાત્મિક શીખ માટે છે. અથિરિક્તમાં, આ વીડિયાનો હેતુ કોઈ પણ ધર્મ, જાતિ, સમુદાય, ભાષા કે વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમે તમામ માન્યતાઓ, પરંપરાઓ અને ધર્મોનો પૂર્ણ સન્માન કરીએ છીએ. આ વિડિયો માત્ર જનકલ્યાણ, જ્ઞાન અને ભાવનાત્મક બોધ માટે રજૂ કરવામાં આવ્યો છે.