Prabhu ni Kripa thi / પિતાની કૃપા | A song for Father / Devardhi/Sachin Limaye/Tushar Shukla
Nandprabha Palitana Official
0:00 / 0:00
Prabhu ni Kripa thi / પિતાની કૃપા | A song for Father / Devardhi/Sachin Limaye/Tushar Shukla
3 903 просмотра · 10 месяцев назад
Nandprabha Palitana Official
10,8 тыс. подписчиков
3 903 просмотра · 10 месяцев назад
Nandprabha Stavan Series
Lyrics : Devardhi
Speech : Tushar Shukla
Singer : Sachin Limaye
--------------------
પ્રભુની કૃપાથી પિતા સાંપડે
પિતાની કૃપાથી પ્રભુ સાંપડે
પિતા છત્ર છાયા છે પરિવારની
પિતાજી ખરેખર જીવનને ઘડે
પિતાએ જે દુનિયાને જોઈ છે તે
કદી કોઈ માતાએ જોઈ નથી
પરીક્ષાઓ દુનિયા તો લેતી રહે
પિતાજીએ ધીરજને ખોઈ નથી
ઘરે સૌને ખુશહાલ રાખે પિતા
ને ચૂપચાપ દુનિયાની સાથે લડે
એ વાતો કરે તો સમજવા મળે
એ બોલે નહીં તોયે શીખવા મળે
એ આપે દેખાય ઓછું ભલે
એનું આપેલું ઓછું કદી ના પડે
જેને મારી માતા કરે છે નમન
એ પિતાની કોઈ જોડ નહીં રે જડે
એને બાળપણમાં ન જે જે મળ્યું
એ બદ્ધું અપાવે એ સંતાનને
કરી કંઈક સંઘર્ષ ઊભા રહે
ન તૂટવા દે એ ઘરના સન્માનને
એનો પ્રેમ માતાજીએ મહાન
ભલે એની આંખે ના આંસુ પડે
---------------------