Перейти к содержимому

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 15 2026

I am Gujarat

0:00 / 0:00

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 15 2026

8 763 просмотра · 11 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
8 763 просмотра · 11 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. ગુરુવાર, ઓક્ટોબર 15ના સમાચારોમાં જોઈશું ફ્લોરિડામાં બે ફેલોની ચાર્જિસ હેઠળ અરેસ્ટ કરાયેલા ગુજરાતી સ્ટોર ઓનર કવન પટેલના કેસના નવા અપડેટ્સનો અહેવાલ. જાણીશું પેન્સિલવેનિયામાં ગેમ્બલિંગ મશીન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલી બનતાં નાના-મોટા સ્ટોર ઓનર્સને કેટલું નુક્સાન સહન કરવું પડશે તેની વિગતો તેમજ સોશિયલ સિક્યોરિટી મેળવતા સિનિયર સિટીઝન્સને આવતા વર્ષથી દર મહિને કેટલો વધારો મળશે તેની માહિતી અને છેલ્લે અમેરિકાની એક એવી મુસ્લિમ મહિલાની વાત કે જેને ડીનેચરલાઈઝ કરવા માટે ટ્રમ્પ સરકાર આકાશ-પાતાળ એક કરી રહી છે.