Перейти к содержимому

ઘરની અંદર દોરબેલ સતત વાગી રહી હતી // દાદા દાદી ની વાર્તા // વાર્તા //ગુજરાતી વાર્તા // gujrati varta

Gurudev gujrati

0:00 / 0:00

ઘરની અંદર દોરબેલ સતત વાગી રહી હતી // દાદા દાદી ની વાર્તા // વાર્તા //ગુજરાતી વાર્તા // gujrati varta

17 просмотров · 3 дня назад
Gurudev gujrati
2 подписчика
17 просмотров · 3 дня назад
ઘરની અંદર દોરબેલ સતત વાગી રહી હતી // દાદા દાદી ની વાર્તા // વાર્તા //ગુજરાતી વાર્તા // gujrati varta નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ gurudev gujrati માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું એક અદભુત અને હૃદયસ્પર્શી સામાજિક વાર્તા.. આ વાર્તા છે મમતાબેન અને એમના 93 વર્ષના સાસુ જમનાબેનની.. પતિના અવસાન પછી જ્યારે મમતાબેન સાસુને લઈને પોતાના ઘરે પહોંચે છે, ત્યારે એમના બે દીકરા ઉદય અને અનુજ તથા બંને વહુઓ કાજલ અને દીક્ષા ઘરમાં ભાગલા પાડીને બેઠા હોય છે. રસોડું અલગ થઈ ગયું હોય છે અને મા તથા દાદીને જ ઘરમાંથી કાઢી મૂકવાની તૈયારીઓ ચાલે છે. પણ જ્યારે માં પોતાના આત્મસન્માન માટે ઊભી થાય છે અને એવો કડક નિર્ણય લે છે, ત્યારે સ્વાર્થી સંતાનોના પગ નીચેથી જમીન ખસી જાય છે.. શું માં પોતાના જ ઘરમાં ભાડૂઆત તરીકે દીકરાઓને રાખશે...? ઘરનો અસલી વારસદાર કોણ બનશે...? જાણવા માટે આ હૃદયસ્પર્શી અને બોધદાયક વાર્તા અંત સુધી જરૂર જુઓ... જો આપને જીવનના રંગોથી ભરેલી આ વાર્તા ગમી હોય, તો વીડિયોને Like અને Share જરૂર કરજો. ચેનલ પર નવા હોવ તો આવી જ અનોખી અને લાગણીસભર ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. આપની એક કમેન્ટ અમારા માટે ખૂબ કિંમતી છે, તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાર્તા કેવી લાગી.. ધન્યવાદ... #samajikvarta #gujarativarta #manimamta #dikraanema #emotionalstory #atmasamman #bodhdayakvarta gujarati varta gujarati stories samajik varta jindagi na rango gujarati kahani ghar na bhagla varta self respect story gujarati heart touching gujarati story emotional story in gujarati gujarati story telling preranadayak gujarati varta bodhdayak varta gujarati motivational story new gujarati varta 2026 ghar ghar ni varta dikra ane ma ni varta મમતાબેન અને જમનાબેનની વાર્તા mamtaben gujarati varta ઘરના ભાગલા અને મા ની વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ આત્મસન્માન અને બોધદાયક વાર્તા પ્રેરણાદાયી વાર્તાઓ ગુજરાતી gujarati emotional family drama 2026 gujarati audio story 2026