Перейти к содержимому

TATHASTU VIDHYAPITH NO NAKSHO

Prem Mandir - Tathastu Vidhyapith - Amreli

0:00 / 0:00

TATHASTU VIDHYAPITH NO NAKSHO

18 758 просмотров · 5 лет назад
Prem Mandir - Tathastu Vidhyapith - Amreli
3,9 тыс. подписчиков
18 758 просмотров · 5 лет назад
રાધે રાધે પુ.જીગ્નેશદાદા ની પ્રેરણાથી શ્રી રાધે રાધે એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તથાસ્તુ વિદ્યાપીઠ . એક એવું સંકુલ જ્યાં ગરીબ તેમજ આર્થિક ચિંતિત બાળકો માટે નિશુલ્ક રહેવા જમવા સાથે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતુ વિદ્યાધામ એટલે તથાસ્તુ વિદ્યાપીઠ . આ પરમાર્થના કામમાં આપની યથાશક્તિ મુજબ યોગદાન આપવા માટે નીચેના ખાતા નંબર ઉપયોગ કરીશકો . ખાતા ધારક નું નામ :-શ્રી રાધે રાધે એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ ખાતા નંબર :-૨૧૯૯૦૫૦૧૧૬૬૬ (219905011666) આઈ એફ સી કોડ :- આઈ સી આઈ સી ૦૦૦૨૧૯૯ ( ICIC0002199) ટ્રસ્ટનું સરનામું :-શ્રી રાધે રાધે એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રી સોસાયટી ,હાથસણી રોડ , આંખની હોસ્પિટલ પાછળ સાવરકુંડલા ૩૬૪૫૧૫ મોબાઇલ નંબર ૯૯૯ ૮૮૮ ૨૬૧૨ ( 999 888 2612 ) સંસ્થા દ્વારા થતી સવાકીય પ્રવુંર્તી ૧) નિશુલ્ક શિક્ષણ ૨) નિશુલ્ક હોસ્ટેલ સુવિધા ૩) શ્રી ધામ મંદિર ૪) ગોશાળા ૫) નિશુલ્ક આરોગ્ય રથ ૬) યજ્ઞ શાળા ૭) પાઠ શાળા ૮) ભગવાનની ઝાંખી ૯) અન્ય સેવાકીય કાર્યો