Parshottam Solanki | ભાઈએ કેમ કહ્યું કે આ પરસોત્તમ સોલંકી 30 વર્ષ પહેલાં હતા એવાને એવા હજુ ય છે
News Gujarat Official
0:00 / 0:00
Parshottam Solanki | ભાઈએ કેમ કહ્યું કે આ પરસોત્તમ સોલંકી 30 વર્ષ પહેલાં હતા એવાને એવા હજુ ય છે
32 179 просмотров · 1 дн. назад
News Gujarat Official
62,5 тыс. подписчиков
32 179 просмотров · 1 дн. назад
Parshottam Solanki | ભાઈએ કેમ કહ્યું કે આ પરસોત્તમ સોલંકી 30 વર્ષ પહેલાં હતા એવાને એવા હજુ ય છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 ની તૈયારીઓ વચ્ચે રાજ્યની રાજનીતિના 'ભાઈ' અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી (Parshottam Solanki) ફરી ગર્જ્યા છે! કેશુભાઈથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધી દરેકની સરકારમાં મંત્રી રહેલા અને ગુજરાતની રાજનીતિનો અડીખમ ચહેરો ગણાતા ભાઈએ એવું તો શું કહ્યું કે રાજકીય પંડિતો પણ વિચારમાં પડી ગયા છે? "સિંહ સિંહ જ હોય!" આ માત્ર એક નિવેદન છે કે પછી 2027 ની ચૂંટણી પહેલા પોતાનું કદ બતાવવાનો પ્રયાસ? શું દીકરા દિવ્યેશ સોલંકી માટે મેદાન તૈયાર થઈ રહ્યું છે? જુઓ ભાઈના આ નિવેદન પાછળની ઇનસાઇડ સ્ટોરી અને રાજકીય અર્થ માત્ર ન્યૂઝ ગુજરાત પર.
તમારું શું માનવું છે? પરસોત્તમ સોલંકીના આ નિવેદન પાછળ શું રાજકીય સંકેત હોઈ શકે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. વિડિયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વધુમાં વધુ Share કરો, Like કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#parshottamsolanki #gujaratpolitics #kolisamaj #bhai #gujaratnews #newsgujaratofficial #gujaratelection2027 #hirasolanki #DivyeshSolanki #bhavnagarnews
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate