Перейти к содержимому

Navratri 2026 | પાર્ટનર પર ગુપ્ત નજર! નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડમાં 70%નો ઉછાળો

ABP Asmita

0:00 / 0:00

Navratri 2026 | પાર્ટનર પર ગુપ્ત નજર! નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડમાં 70%નો ઉછાળો

1 786 просмотров · 1 дн. назад
ABP Asmita
3,99 млн подписчиков
1 786 просмотров · 1 дн. назад
Navratri 2026 | પાર્ટનર પર ગુપ્ત નજર! નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડમાં 70%નો ઉછાળો #Navratri #Garba #Detective નવરાત્રી એટલે કે રંગ, ઉત્સાહ અને રાસ-ગરબાનો મહાપર્વ...પરંતુ શું તમે જાણો છો કે આ નવરાત્રીમાં ગરબાના તાલની સાથે-સાથે ગુપ્ત કેમેરા અને જીપીએસ ટ્રેકર પણ એક્ટિવ થઈ જાય છે? જી હા, નવરાત્રીના દિવસોમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ્સ અને જાસૂસી એજન્સીઓની ડિમાન્ડમાં 50 થી 70 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો... પાર્ટનરના અફેરની શંકા હોય કે પછી સંતાનોની મોડી રાત સુધીની મૂવમેન્ટ પર નજર રાખવી હોય, લોકો હવે હજારો રૂપિયા ખર્ચીને 'જાસૂસો'નો સહારો લઈ રહ્યા છે.નવરાત્રીના 9 દિવસો દરમિયાન ગરબા ગ્રાઉન્ડ સુધી ડિટેક્ટિવ્સની એન્ટ્રી થઈ ચૂકી છે. ફિઝિકલ સર્વેલન્સનો ટ્રેન્ડ અત્યારે પૂરબહારમાં ખીલ્યો છે. સ્થિતિ એવી છે કે પાર્ટનર કોની સાથે ફરે છે અને ક્યાં જાય છે તે જાણવા એજન્સીઓ ખાસ પેકેજ ઓફર કરી રહી છે. એજન્સીઓના મુજબ દૈનિક ધોરણે 7 હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે 7 દિવસના સર્વેલન્સ માટે 45 હજાર રૂપિયા અને 10 દિવસના પેકેજ માટે 60 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે." #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita