Перейти к содержимому

બ્રેડ અને એવોકાડોમાંથી બનાવો જબરદસ્ત નાસ્તો! 🥑

Gujarati Cooking With Kavita

0:00 / 0:00

બ્રેડ અને એવોકાડોમાંથી બનાવો જબરદસ્ત નાસ્તો! 🥑

219 просмотров · 9 дней назад
Gujarati Cooking With Kavita
2,19 тыс. подписчиков
219 просмотров · 9 дней назад
🥑 5 મિનિટમાં બનાવો એકદમ ક્રીમી અને ટેસ્ટી એવોકાડો ટોસ્ટ! 😋 હેલ્ધી અને ટasty બ્રેકફાસ્ટ માટે આ Avocado Toast એકદમ પરફેક્ટ છે. ક્રિસ્પી ટોસ્ટ ઉપર ક્રીમી એવોકાડોનું ચટપટું અને ફ્લેવરફુલ ટોપિંગ—બનાવવામાં સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ! ❤️ સવારના નાસ્તા, લાઇટ મીલ કે ઈવનિંગ સ્નેક માટે જરૂર ટ્રાય કરજો. 👉 Recipe પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં! 🥑✨