Перейти к содержимому

NEET 2027 Dropper Strategy | હવે ફક્ત 198 Days બાકી છે! | NEET 2027 Study Plan & Strategy

TDY WebSankul

0:00 / 0:00

NEET 2027 Dropper Strategy | હવે ફક્ત 198 Days બાકી છે! | NEET 2027 Study Plan & Strategy

1 977 просмотров · Трансляция закончилась 13 дней назад
TDY WebSankul
1,62 млн подписчиков
1 977 просмотров · Трансляция закончилась 13 дней назад
📌 NEET 2027 Dropper Strategy & Smart Planner - Only For Droppers! નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, જો તમે NEET 2027 ની પરીક્ષા આપવાના છો અને તમે એક Dropper વિદ્યાર્થી છો, તો હવે પરીક્ષા માટે ફક્ત 198 દિવસો જ બાકી છે! આ સમયગાળામાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરવી તેનો પરફેક્ટ રોડમેપ આ વિડીયોમાં આપવામાં આવ્યો છે. આ વીડિયોમાં આપણે નીચેના મહત્વના મુદ્દાઓ જોઈશું: • Plan & Study: 198 દિવસનો સચોટ માસ્ટર પ્લાન. • Revision Strategy: ભૂલ્યા વગર ફાસ્ટ રિવિઝન કેવી રીતે કરવું? • Mock Test: સ્કોર વધારવા માટે ટેસ્ટ સીરીઝનું મહત્વ. • Smart Planner PDF: વીડિયોમાં જણાવ્યા મુજબ તમારો ફ્રી પ્લાનર ડાઉનલોડ કરો. 🎁 FREE DOWNLOAD: વિડીયોમાં બતાવેલ Smart Planner ની PDF બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ અથવા એપ્લિકેશનની મુલાકાત લો! 📲 Telegram Channel: https://t.me/TDYbyWebSankul 📱 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBf... જો વીડિયો ઉપયોગી લાગે તો Like કરો, તમારા મિત્રો સાથે Share કરો અને ચેનલને Subscribe જરૂર કરજો! 🎯 #NEET2027 #NEETDropper #NEETPreparationGujarati #WebSankulTDY #NEETStrategy #PhysicsChemistryBiology #SmartPlannerPDF