Перейти к содержимому

તળાજા ગામમાં જનમ્યા નરસૈયા ⬇️ #શ્રાદ્ધ#નરસૈયા#પિતા આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે

shivdhara gopi mandal

0:00 / 0:00

તળાજા ગામમાં જનમ્યા નરસૈયા ⬇️ #શ્રાદ્ધ#નરસૈયા#પિતા આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે

16 802 просмотра · 1 год назад
shivdhara gopi mandal
11,3 тыс. подписчиков
16 802 просмотра · 1 год назад
રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા તળાજા ગામમાં જન્મ્યા નરસૈયા આવ્યા જુનાગઢ ગામ ગોવિંદા પિતાનું શ્રાદ્ધ આવ્યું ગોવિંદા ભોજાય મેણલા બોલી ગોવિંદા નાગરી નાત ને જમાડો નરસૈયા મહેતા તો મનમાં મૂંઝાણા નરસૈયા કેમ કરી નાતને જમાડું ગોવિંદા નાકની વાળી મારી આપુ નરસૈયા વાળી વેચવાને હાલ્યા નરસૈયા ઘઉં ને ગોળ તો આપ્યા નરસૈયાને ઘી તો રહી ગયું બાકી ગોવિંદા તપેલી લઈને ચાલ્યા નરસૈયા ઉધાર કોઈ નો આપે ગોવિંદા બીજી દુકાને હાલ્યા નરસૈયા વેપારી બાહના બતાવે ગોવિંદા ત્રીજી દુકાને હાલ્યા નરસૈયા વેપારી નાચ નચાવે ગોવિંદા પગમા ઘુઘરા બાંધે નરસૈયા હાથમાં કરતાલ લીધી ગોવિંદા ભજનમાં ભાન ઈ તો ભૂલ્યા નરસૈયા વાલે વિચારી છે વાત ગોવિંદા 🌺નરસૈયા નું રૂપ વાલે લીધું ગોવિંદા આવ્યા મહેતી ને ઘેરે ગોવિંદા નાગરી નાતને લાવ્યા ગોવિંદા મેહતી તો મનમાં મુંજાણા ગોવિંદા સોનાના પાટલા લાવો મહેતીજી નાત ને જમવા દેવું ગોવિંદા સાડલો મારો ફાટેલો નરસૈયા સોનાની થાળી લાવો મેહતીજી નાત ને જમવા દેવું ગોવિંદા વાળી તો તમે મારી વેહેચી નરસૈયા સોનાની થાળી ક્યાંથી લાવું નરસૈયા વચલા ઓરડીયામાં જાવો મહતીજી ઉંદરના ઉકેરા જાજા નરસૈયા ડગમગતે પગલે ચાલ્યા મહેતીજી ધન દોલત અપાર નરસૈયા ગોવિંદા મેહતી તો વિસ્મય પામ્યા ગોવિંદા ધન્ય છે ભક્તિ તારી નરસૈયા નાગરી નાત ને જમાડે ગોવિંદા વચમાં તે વાલો મારો બેઠો નરસૈયા 32 કટોરા દાળ પીધી ગોવિંદા 64 ચોસઠ પાતર લાડુ ખાધા ગોવિંદા પિતાનું શ્રાદ્ધ વાલે નાખ્યું ગોવિંદા કામ કરી વાલો મારો ચાલ્યો ગોવિંદા તપેલી લઈ ઘરે આવ્યા નરસૈયા મહેતીએ એવા રણ કાવ્યા નરસૈયા ફરી તપેલી કેમ લીધી નરસૈયા સેના માંડ્યા છે હવે ખેલા નરસૈયા પિતાનું શ્રાદ્ધ તમે નાખ્યું નરસૈયા નાગરી નાત ને જમાડી નરસૈયા સોનાની થાળી એ પીરસ્યું નરસૈયા વાળી તો નાંખી મારી વહેંચી નરસૈયા તપેલી હાથમાંથી પડી નરસૈયા દડ બડ દોટ વાલે મેલી નરસૈયા દામાકુંડે આવ્યા નરસૈયા ભેટી પડ્યા છે ભગવાન ગોવિંદા આ તારા તે ગુણ કોઈ ગાશે ગોવિંદા વ્રજમાં તે વાસ એનો થાશે ગોવિંદા રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા દ્વારિકા નો નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા 🙏🏻🙏🏻🙏🏻 અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે અમારા ગોપી મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ ) તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ shivdharagopimandal ને LIKE અને SUBSCRIBE કરવાનું ભૂલતાં નઈ જેથી અમારા નવા નવા ભજન દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે.... omhttps://www.facebook.com/profile.php?... નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર અને કમેન્ટ જરૂર કરો તમને ગીત સારું લાગ્યું છે કે નહીં અને પૂરો વિડીયો જોવા વિનંતી jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat પડે #kinjaldave #gujarati#KumbhMela#મહાકુંભમેલા #santvani#કુંભમેલા#mahakumbhmela #kirtidangadhvi #india #ki #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #image #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #song #gopimandal #harharmahadevmahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love#krishnaji #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality 6#shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ#song https://www.facebook.com/profile.php?... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana #શ્રીકૃષ્ણ‌ચ