Перейти к содержимому

Navratri 2026 FIrst Day ભક્તોનું કીડિયારું ઉભરાયું ! Pavagadh માં પગ મૂકવાની જગ્યા નહીં | N18V

News18 Gujarati

0:00 / 0:00

Navratri 2026 FIrst Day ભક્તોનું કીડિયારું ઉભરાયું ! Pavagadh માં પગ મૂકવાની જગ્યા નહીં | N18V

31 246 просмотров · 8 ч назад
News18 Gujarati
4,54 млн подписчиков
31 246 просмотров · 8 ч назад
The Aso Navratri festival has formally commenced today, marking the first day of worship dedicated to the Goddess; consequently, a massive surge of devotees has been flocking to the pilgrimage site of Pavagadh since late last night. A large number of pilgrims are arriving from far and wide to seek the blessings of Goddess Mahakali and are deeply immersed in the worship of the Divine Mother (Shakti). આજથી આસો નવરાત્રિનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો છે, મા નું આજે પ્રથમ નોરતું છે, ત્યારે તિર્થસ્થાન પાવાગઢ ખાતે મોડી રાતથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મહાકાળી માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે અને શક્તિની આરાધનામાં લીન બન્યા છે. #pavagadh #mahakalimata #navratri #darshan ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube News18 Gujarati Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   . ID_HC