Перейти к содержимому

મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે ગણેશ આયેંગે🙏નીચે લખેલું છે🙏નવું ગણેશ ભજન🙏Vibha Yashwant Vora

Vibha Yashwant Vora

0:00 / 0:00

મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે ગણેશ આયેંગે🙏નીચે લખેલું છે🙏નવું ગણેશ ભજન🙏Vibha Yashwant Vora

130 573 просмотра · 2 года назад
Vibha Yashwant Vora
44,4 тыс. подписчиков
130 573 просмотра · 2 года назад
નીચે લખેલું છે : - ગણેશ ચતુર્થી સ્પેશિયલ કિર્તન મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે ગણેશ આયેંગે ગણેશ આયેંગે આયેંગે ગણેશ આયેંગે ગણેશ આયેંગે તો અંગના સજાઉંગી દીપ જલાકે મૈં દિવાલી મનાઉંગી મેરે જન્મો કે સારે પાપ મીટ જાયેંગે... ગણેશ આયેંગે કૃષ્ણ ઝૂલેંગે તો પાલના ઝુલાઉંગી મીઠે મીઠે ભજન મૈં સુનાઉંગી મેરી જિંદગી કે સારે દુઃખ મીટ જાયેંગે.... ગણેશ આયેંગે મૈં તો રુચી રૂચી ભોગ લગાઉંગી મીઠે મીઠે બેર પ્રભુ કો ખિલાઉંગી ગુરુકૃપા સે ભાગ મેરે ખુલ જાયેંગે.... ગણેશ આયેંગે મેરા જનમ સફળ હો જાયેગા તન ઝૂમેગા ઔર મન ગીત ગાયેગા ગણેશ સુંદર મેરી કિસ્મત ચમકાયેંગે.... ગણેશ આયેંગે 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹📸🌹🙏🌹🙏🌹🙏🌹 #મેરીઝોપડીકેભાગઆજખુલજાયેંગેગણેશઆયેંગે #નીચેલખેલુંછે #નવુંગણેશભજન #vibhayashwantvora #merizopadikebhagaajkhuljayengeganeshaayenge #nichelakheluche #navuganeshbhajan #gujaratibhajan #satsangibhajan #ganeshchaturthispecial2024 #lakhansathe #ગુજરાતીભજન #સત્સંગીભજન #ગણેશચતુર્થીસ્પેશિયલ૨૦૨૪ 🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 My Youtube Family 🙏🙏 Jai Shree Krishna 🙏🙏 Radhe Radhe 🙏🙏🙏 હું તમને ગણેશ ચતુર્થી સ્પેશિયલ નવું જ કિર્તન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે લગ્નગીત ગુજરાતી ગીત ભજનો ધૂનો ભક્તિપદો દેશભક્તિગીતો સ્વાગત ગીતો હિન્દી ગીતો. બાળગીત હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો Thanks For Watching જય શ્રીકૃષ્ણ રાધે રાધે.