ગોંડલના એવા પેંડા જેનું વજન 11 કિલો છે, વિદેશથી લોકો મંગાવે છે આ પેંડા | Gondal peda
BBC News Gujarati
0:00 / 0:00
ગોંડલના એવા પેંડા જેનું વજન 11 કિલો છે, વિદેશથી લોકો મંગાવે છે આ પેંડા | Gondal peda
29 855 просмотров · 4 г. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
29 855 просмотров · 4 г. назад
આ કોઈ સામાન્ય પેંડા નથી પરંતુ એક કિલોથી માંડીને ૧૧ કિલો સુધી વજન ધરાવતા ભારેભરકમ પેંડા છે. ગુજરાતમાં આવેલું ગોંડલ પેંડા માટે જાણીતું છે. અહીંના ઘનશ્યામભાઈ પેંડાવાળા ત્રણ પેઢીથી સ્વાદિષ્ટ પેંડા બનાવવામાં મહારથ ધરાવે છે.
વીડિયો : બિપિન ટંંકારિયા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati