Перейти к содержимому

ભમરેચી માતા મંદિર રંધીકપુર||bhamrechi Mata Mandir randhikpur

Mr Raja Hindustani

0:00 / 0:00

ભમરેચી માતા મંદિર રંધીકપુર||bhamrechi Mata Mandir randhikpur

4 181 просмотр · 2 года назад
Mr Raja Hindustani
2,67 тыс. подписчиков
4 181 просмотр · 2 года назад
ભમરેચી માતા મંદિર રણધિકપુર||bhamrechi Mata Mandir randhikpur ||ભમરેચી માતા નું મંદિર રંધીકપુર ગામમાં આવેલું છે તે મંદિર દાહોદ જિલ્લામાં આવેલું છે જો તમે દાહોદ તરફથી આવતા હોય તો તમને 50 કેમ ની આજુબાજુ થશે પીપલો થી 19 કિલોમીટર થાય ગોધરા થી 50 કિલોમીટર થાય અહીંયા ભમરેચી માતાનું મંદિર આવેલું છે બાજુમાં ભોળાનાથ ભગવાન પણ મંદિર આવેલું છે તમારે અહીંયા આવવું હોય તો તમારો પ્રાઇવેટ સાધન પણ લઈને આવી શકો છો તમને ખાનગી સાધન પણ મળી શકે છે તમે બસથી પણ આવી શકો છો