Перейти к содержимому

કૃષ્ણ દવે | Krushna Dave | કવિસંમેલન | Kavi Sammelan | ક્યાં ખબર હતી | kya khabar hati

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

0:00 / 0:00

કૃષ્ણ દવે | Krushna Dave | કવિસંમેલન | Kavi Sammelan | ક્યાં ખબર હતી | kya khabar hati

4 167 просмотров · 2 года назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,7 тыс. подписчиков
4 167 просмотров · 2 года назад
તા. ૧૦ માર્ચ,૨૦૨૪,રવિવારે સાંજે ૦૫-૩૦ કલાકે, રા વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવયિત્રી કિરણ જોગીદાસ 'રોશન'ના પ્રથમ ગઝલસંગ્રહનો લોકાર્પણ ઉત્સવ અને ' ક્યાં ખબર હતી ! ' કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કિરણબેનના પરિવારજનો અને ઉપસ્થિત કવિઓની હાજરીમાં 'ક્યાં ખબર હતી !' ગઝલસંગ્રહનું લોકાર્પણ કરવામાં આવ્યું અને કવિસંમેલનમાં કવિ કૃષ્ણ દવે , ચંદ્રેશ મકવાણા 'નારાજ' , કિશોર જિકાદરા , ભાવિન ગોપાણી , પારુલ ખખ્ખર અને કિરણ જોગીદાસ 'રોશન'એ સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ રઈશ મનીઆરે કર્યું. આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication (Manish Pathak) MO-09825046684. E-mail : omcomunicat­ion2014@gmail.com ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ   સંસ્કૃતપર્વ વાગ્માધુરી :    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...   શબ્દજયોતિ :    • શબ્દજયોતિ | Shabad Jyoti   સાહિત્ય પંચામૃત :    • સાહિત્ય પંચામૃત   પુસ્તક પરિચય    • પુસ્તક પરિચય | Pustak Parichay   ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી   વિશ્વ દિન :    • વિશ્વ દિન  | World Day | Vishva Divas   કવિસંમેલન :    • કવિસંમેલન | Kavi Sammelan   ધીરુ પરીખ | Dhiru Parikh    • ધીરુ પરીખ | Dhiru Parikh   પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv    • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv   શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021   મનીષ પાઠક'શ્વેત' :    • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet