ભજન લખેલું છે.... ગણપતિ બાપા આવો સાથે રિદ્ધિ સિદ્ધિ લાવો મારા વાલા અમે મંડપ શણગાર્યા...........
DhruvDham
0:00 / 0:00
ભજન લખેલું છે.... ગણપતિ બાપા આવો સાથે રિદ્ધિ સિદ્ધિ લાવો મારા વાલા અમે મંડપ શણગાર્યા...........
16 просмотров · 1 день назад
DhruvDham
509 подписчиков
16 просмотров · 1 день назад
ગણપતિ બાપા આવો સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવો મારા વાલા અમે મંડપ શણગાર્યા
અમે આંગણીયા લીપાવ્યા ને સુંદર થાલ સજાવ્યા મારા વાલા અમે મંડપ શણગાર્યા
અમે સાથિયા પુરાવ્યા ને ફૂલડા વેરાવ્યા મારા વાલા અમે મંડપ શણગાર્યા
ગણપતિ બાપા આવો...... ...............
અમે દુર્વા ના હાર બનાવ્યા ને તમને પ્રેમએ પહેરાવું મારા વાલા અમે મંડપ શણગાર્યા
તમે મુશક સવારી આવો મારા ઘરના વિઘ્ન હરાવો મારા વાલા અમે મંડપ શણગાર્યા
ગણપતિ બાપા આવો.........................
અમે લડ્ડુ મોદક બનાવ્યા તમને પ્રેમે ધરાવુ મારા વાલા અમે મંડપ શણગાર્યા
અમે દીવડા પ્રગટાવ્યા ને આરતી ના થાલ સજાવ્યા મારા વાલા અમે મંડપ શણગાર્યા
ગણપતિ બાપા આવો...............
હું પ્રેમે શીશ નમાવું તમે આશિષ દેજો અમને મારા વાલા અમે મંડપ શણગાર્યા
ભૂલ ચૂક કરજો માફ અને આશિર્વાદ દેજો મારા વાલા અમે મંડપ શણગાર્યા
ગણપતી બાપા આવો.................