Перейти к содержимому

BHAROSO AK CHAMUND TARA NAMNO //ભરોસો એક ચામુંડ તારા નામનો//MITA CHAUHAN(NEW SONG #2026TRENDING SONG

jay maa Chamunda

0:00 / 0:00

BHAROSO AK CHAMUND TARA NAMNO //ભરોસો એક ચામુંડ તારા નામનો//MITA CHAUHAN(NEW SONG #2026TRENDING SONG

5 570 просмотров · 7 дней назад
jay maa Chamunda
1,03 тыс. подписчиков
5 570 просмотров · 7 дней назад
#DEVIN_ODEDARA #bhagvati2.0 #NEW_GUJARATI_SONG_2026 #devin_odedra #gujarati_song #bhagvati #new_song #new_song_2026 #gujrati_geet #Devin_Odedra_Official #devin #devin_odedra #devinodedra #devin_odedra_new_song કાળા કળિયુગમાં મારી ચામુંડા માવડી રે હા એ હા માં (૨) જીવડો જોવે એક વાત રે તમારી... આવીને પૂરી કરજો આશ અમારી.. એ ભરોસો ચામુંડ એક તારા નામનો રે હા એ હા માં ભરોસા ની ભાતમાં જોજે વિખાય નહીં... તારા સિવાય માં કોઈને કહેવાય નહીં મનડુ મુંજાય ત્યારે, દલડુ દુબઈ ત્યારે, ચામુંડા કરજે વારુ એક જ આત્માને, એક પરમાત્મા , તારા સિવાય નથી મારું એ બે મુખવાળી મેં તો ચોટીલામાં ભાડી રે હા એ હા માં ત્રણ મુખ વાળી મેતો પાનેસરા ભાળી મેતો ત્રણ મુખ વાળી માને પાનેસરા ભાળી હા કાળા કળિયુગમાં મારી ચામુંડા માવડી રે હા એ હા માં (૨) જીવડો જોવે એક વાત રે તમારી... આવીને પૂરી કરજો આશ અમારી.. ચૌહાણ કુળના, ભાગ લે પડી, લીલુડી રાખજે વાડી હો માં જાદવ કુળના, વડવાનો વ્યવહાર, એક જ ચામુંડ માડી એ દીવો કરું હું દિલથી તારો હા એ હા માં ગોપાલ કહે માં દેજે રે હોકારો.