Перейти к содержимому

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા - 2024 | Narmada Parikrama - 2024 | Rampura

JIGNESH MACHHI

0:00 / 0:00

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા - 2024 | Narmada Parikrama - 2024 | Rampura

12 522 просмотра · 2 г. назад
JIGNESH MACHHI
4,69 тыс. подписчиков
12 522 просмотра · 2 г. назад
#narmadaparikrama #uttarvahininarmadaparikrama #uttarvahiniparikrama #narmadaparikramabyfoot #narmadaparikramamarg #narmadaparikramaanubhav #narmadaparikrama2024 ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા - 2024 | Narmada Parikrama - 2024 | Rampura Uttarvahini Narmada Parikrama Rampura To Sherav - 9 KM Tilakvada To Rengan - 9 KM ................................................................................................................ Narmade Har Har Har Narmade Narmada Parikrama Video Narmada River Narmada Parikrama Kyathi Sharu Karavi Uttarvahini Parikrama kevi rite Karavi Uttarvahini Narmada Parikrama route map Uttarvahini Narmada Parikrama 2024 Uttarvahini narmada Parikrama Gujarat Tilakvada Parikrama Rampura Parikrama Narmada nadi Namami Devi Narmade Chaitra Mass Parikrama Narmada Parikrama Mahiti Parikrama 2024 Narmada Parikrama Yatra 2024 Narmada Parikrama kevi rite kavavi ........................................................................................................... ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાસ્ત્રો પ્રમાણે દિવસે એટલે કે સૂર્ય દેવની હાજરીમાં કરવી જોઇએ. પરિક્રમાં જે પણ ધાર્મિક સ્થળ અને મંદિરો આવે છે. અવસ્ય પૂજા કરવી. આ પદયાત્રામાં જ્યા સુધી પરિક્રમા પૂર્ણ ન થાય ત્યા સુધી મનમાં નર્મદે હર નો જાપ કરવો. આ પરિક્રમા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી શરૂ થાય છે. જેમાં રામપુરાથી દક્ષિણ તટ પર 9 કિલોમાં મિટર ચાલી સીતારામ આશ્રમ - ગુવાર ગામ સુધી જવાનું હોય છે. ત્યાથી નાવડીમાં બેસી તિલકવાડા ગામ જવાનું હોય છે. ત્યાથી ઉત્તર તટ પર પગપાળા કરી રેંગણગામ સુધી જવાનું હોય છે. ત્યાથી નવડીમાં બેસી ફરી રામપુરા આવાનું હોય છે. ................................................................................................ મારા વધુ વીડિયો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.... UTTARVAHINI NARMADA PARIKRAMA    • Uttarvahini Narmada Parikrama 2024 | ઉત્તર...   ............................ UTTARVAHINI NARMADA PARIKRAMA - 2023    • UTTARVAHINI NARMADA PARIKRAMA | નર્મદા પરિ...   #viral #viral #jigneshmachhi #narmada #rampura #tilakvada #shortsfeed #mahadev #reva #narmadariver