પહાડી શાકભાજી બનાવી પિનાલુકા ગાબા ની ખાસ વાનગી | રોડ સરખો કરવા JCB મગાવ્યું 🚜 | Uttarakhand વરસાદ 🌧️
Gujju Couple
0:00 / 0:00
પહાડી શાકભાજી બનાવી પિનાલુકા ગાબા ની ખાસ વાનગી | રોડ સરખો કરવા JCB મગાવ્યું 🚜 | Uttarakhand વરસાદ 🌧️
4 181 просмотр · 6 дн. назад
Gujju Couple
23,3 тыс. подписчиков
4 181 просмотр · 6 дн. назад
આજે ઉત્તરાખંડના પહાડોમાં અમારી સાથે એકદમ અલગ જ દિવસ રહ્યો ❤️
પહાડમાંથી મળતી પિનાલુકા ગાબાથી સ્વાદિષ્ટ પહાડી શાકભાજી બનાવી અને સાથે જ ભારે વરસાદને કારણે રસ્તો ખરાબ થઈ જતા રોડ સરખો કરવા JCB મગાવ્યું 🚜🌧️
પહાડોની રોજિંદી જિંદગી, કુદરતી વાતાવરણ, ગામડાનું જીવન અને વરસાદની મજા—આ બધું તમને આ વીડિયોમાં જોવા મળશે. 🏔️❤️
જો તમને અમારું Uttarakhand Mountain Life & Gujarati Couple Vlog ગમે તો વિડિયો
Like 👍 Share ↗️ અને Channel Subscribe 🔔 કરજો.
#dailyvlog #vlog #vlogs #gujarativlog #rain #rainupdate
#Uttarakhand #PahadiLife #PahadiFood #Pinaluka #PahadiSabji #UttarakhandVillage #MountainLife #JCB #HeavyRain #UttarakhandRain #GujaratiCouple #GujaratiVlog #VillageLife #PahadiVlog #GujjuCoupleTraveller