મેદા કે ખાંડ વગર ઘઉંના લોટ અને કેળાંની હેલ્ધી ચોકલેટ કેક || No Maida, No Sugar, No oven ||
Tvisha kathiyawadi Rasoi
0:00 / 0:00
મેદા કે ખાંડ વગર ઘઉંના લોટ અને કેળાંની હેલ્ધી ચોકલેટ કેક || No Maida, No Sugar, No oven ||
30 просмотров · 2 дня назад
Tvisha kathiyawadi Rasoi
78 подписчиков
30 просмотров · 2 дня назад
નમસ્તે મિત્રો! આજના વિડિયોમાં આપણે બનાવીશું મેદા, કે ખાંડ વગર ઘઉંના લોટ (Wheat Flour) અને કેળાં (Bananas)માંથી સુપર સોફ્ટ અને હેલ્ધી ચોકલેટ કેક. આ કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બાળકો માટે પણ એકદમ પરફેક્ટ છે.
જો તમને આ રેસિપી ગમે તો વિડિયોને Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતાં નહિ
🛒 Ingredients (સામગ્રી):
ઘઉંનો લોટ (Wheat Flour) - ૧/૫ કપ
પાકાં કેળાં (Mashed Bananas) - ૧ નંગ
કોકો પાવડર (Cocoa Powder) - ૨ ચમચી
ગોળ અથવા દેશી ખાંડ (Jaggery / Unrefined Sugar) - સ્વાદ મુજબ (૨ ચમચી)
તેલ અથવા બટર (Oil / Butter) - ૧/ ૪કપ
દૂધ (Milk) - જરૂર મુજબ(૧/૩)
બેકિંગ પાવડર (Baking Powder) - ૧ ચમચી
બેકિંગ સોડા (Baking Soda) - ૧/૮ ચમચી
#ChocolateCake #WheatFlourCake #HealthyCake #BananaChocolateCake #NoMaidaCake #EgglessCake #GujaratiRecipe #HealthyBaking #CakeInGujarati #HomemadeCake