Surat News: સુરતના કબ્રસ્તાનમાં બની ચોંકાવનારી ઘટના
ABP Asmita
0:00 / 0:00
Surat News: સુરતના કબ્રસ્તાનમાં બની ચોંકાવનારી ઘટના
655 просмотров · 20 ч назад
ABP Asmita
4 млн подписчиков
655 просмотров · 20 ч назад
સુરતના કતારગામ વિસ્તારમાં દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ, અજાણ્યા પુરુષની ઓળખ છુપાવવા માટે તેનું માથું કાપી નાખવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રૂરતાપૂર્વક હત્યા કરી મૃતદેહ કબ્રસ્તાનમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની પણ શક્યતા છે.
ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે
#surat News # kabrastan news #
#PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects |
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita