Перейти к содержимому

આધસ્થાપક માતૃશ્રી અમૃતાબા (શ્રી શ્રી ૧૦૮ અનંતવિભૂષિત પ.પૂ. સંતશ્રી)| Vijaybhartibapu | #ugamfoj

SATGURU SAHEB AMARDHAM

0:00 / 0:00

આધસ્થાપક માતૃશ્રી અમૃતાબા (શ્રી શ્રી ૧૦૮ અનંતવિભૂષિત પ.પૂ. સંતશ્રી)| Vijaybhartibapu | #ugamfoj

2 056 просмотров · 3 дня назад
SATGURU SAHEB AMARDHAM
8,19 тыс. подписчиков
2 056 просмотров · 3 дня назад
SATGURU SAHEB VIJAYBHARTIBAPU ●સતગુરૂ સાહેબ● ●વિજયભારતીબાપુ ●માતૃશ્રી જયાબા ●માતૃશ્રી અમૃતાબા ●માતૃશ્રી મજુંબા સત સનાતન અંખડ ઉગમધારા ની અનંત કૃપા થી સતગુરૂ સાહેબ આશ્રયસ્થાન (માતુશ્રી અમર જયાંધામ) મુ :- નાનીખોડિયાર (ગીર), તા:- મેંદરડા, જી:- જૂનાગઢ (સોરઠ) - પ.પૂ. સંતશ્રી જયાંબા ની પ્રેરણા તથા “સગુણ + નિર્ગુણ”= અદ્વૈત સંત અખાડા ના બાવન ગાદીપતિ સંતો દ્ધારા અનેક નામી ,અનામી સંતોની હાજરીમાં અને અનેક ધર્મપ્રેમી હંસોની સાક્ષીએ સતગુરૂ સાહેબ આશ્રયસ્થાન (અમરધામ) મુ. દેલવાડ (ગ્રામભારતી) તા :- માણસા, જી:- ગાંધીનગર ના આધસ્થાપક માતૃશ્રી અમૃતાબા ને (શ્રી શ્રી ૧૦૮ અનંતવિભૂષિત પ.પૂ. સંતશ્રી) ની સનાતનધારા ની ગૌરવશાળી પદવીથી નવાજવામાં આવેલ છે. શ્રી શ્રી ૧૦૮ અનંતવિભૂષિત પ.પૂ. સંતશ્રી અમૃતાબા (દેલવાડ) સતગુરૂ પ.પૂ. સંતશ્રી જયાંબા (નાનીખોડિયાર - ગીર ) We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Soulful..... #satgurusahebamardham #vijaybhartibapu #satsang #amardham #bhajan #bhakti #satguru #santvani #sohamparivar #dasvijaysaheb #dham #ધર્મ #સનાતનધર્મ #ભક્તિસંગીત #ભજન #સંતો_ની_વાણી #સંતવાણી #amardhamtrust #satgurusaheb #manjuba #madhavgadh