આજે Ruhi અને Vrunda ને ઘરે Slime બનાવતા શીખવાડ્યું પછી મેં બનાવ્યા Instant Mava ના સ્વાદિષ્ટ Modak🙏
Jaimini Prajapati in Canada
0:00 / 0:00
આજે Ruhi અને Vrunda ને ઘરે Slime બનાવતા શીખવાડ્યું પછી મેં બનાવ્યા Instant Mava ના સ્વાદિષ્ટ Modak🙏
925 просмотров · 10 дней назад
Jaimini Prajapati in Canada
467 подписчиков
925 просмотров · 10 дней назад
આજનો vlog એકદમ fun અને useful છે ❤️
આજે Ruhi અને Vrunda ને ઘરે Slime બનાવતા શીખવાડ્યું 😍 પછી મેં બનાવ્યા Instant Mava ના સ્વાદિષ્ટ Modak 🙏✨
સાથે ઘરની વસ્તુઓથી Kitchen Towel નું Deep Cleaning કેવી રીતે કર્યું તેની full details પણ share કરી છે 🧽✨ અને dinner માટે બનાવ્યું એકદમ creamy Mutter Mushroom 😋🍄
આ બધાની સાથે અમારા રોજિંદા જીવનની ઘણી નાની-મોટી moments પણ vlog માં જોવા મળશે.
જો તમને આવા Gujarati Canada Daily Vlogs, Cooking, Cleaning અને Family Vlogs ગમે તો ❤️
Like 👍 | Comment 💬 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#GujaratiVlog #DailyVlog #CanadaVlog #RuhiVrunda #Slime #MavaModak #KitchenCleaning #MutterMushroom #GujaratiYouTuber #FamilyVlog