Перейти к содержимому

માંડ્યો મેતો વેપાર મારી હાટડીયે (નીચે લખેલું છે) - Gujarati Song - Shree Ram Kirtan - Satsang Mandal

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

માંડ્યો મેતો વેપાર મારી હાટડીયે (નીચે લખેલું છે) - Gujarati Song - Shree Ram Kirtan - Satsang Mandal

85 054 просмотра · 3 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
85 054 просмотра · 3 года назад
#gujaratisong #સત્સંગ #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #rambhajan #કીર્તન #gujaratikirtan #prachin_bhajan #ramkirtan ===== માંડ્યો મેતો વેપાર મારી હાટડીયે==== મંડ્યો મેં તો રે વેપાર મારી રે હાટડીયે સત્સંગનો હાલે રે વેપાર મારી હાટડીયે મારી દુકાનમાં માલ અપાર છે ભાવિક ભક્તોને મોટા સંતો ઘરાગ છે રામ નામનો હાલે રે વેપાર મારી હાટડીયે રાખ્યા નથી મેં તો તોલ કે ત્રાજવા આવે ઘરાગ એને અંદાજે આપવા કોઈ નહિ જાય છેતરાય મારી હાટડીયે મારી દુકાનનો એક જ ભાવ છે નથી ભેળસેળ મારો ચોખ્ખો જ માલ છે નથી મળતો જરાય ઉધાર મારી હાટડીયે મારી દુકાનમાં નીતિના નામ છે મારી દુકાનમાં શાસ્ત્ર પુરાણ છે ગરીબ અમીરના સરખા જ માન છે લાગવગ નથી રે જરાય મારી હાટડીયે મારી દુકાનનો સરવાળો રોકડો ચોખ્ખો હિસાબને ચોખ્ખો છે ચોપડો થાય નહિ કાળા બજાર મારી હાટડીયે અમારો માલ છેક વૈકુંઠમાં જાય છે લેશે નહિ એતો પાછળથી પસ્તાય હંસલા આવે રે અપાર મારી હાટડીયે જૂની પેઠી ને જુના એના નામ છે શેઠ શામળિયોને ભોળો ભગવાન છે શંકર આપે છે માલ મારી હાટડીયે મંડ્યો મેં તો રે વેપાર મારી રે હાટડીયે રામ નામનો હાલે રે વેપાર મારી હાટડીયે Album: માંડ્યો મેતો વેપાર મારી હાટડીયે Singer: રસીલા ઠુંમર Copyright: Rasilaben thumar