Перейти к содержимому

Sarvarambhe (Chopat) Matangi Oza NARAYANI NAMOSTUTE

MATANGI DHOLKIA OZA OFFICIAL.

0:00 / 0:00

Sarvarambhe (Chopat) Matangi Oza NARAYANI NAMOSTUTE

26 694 просмотра · 8 л. назад
MATANGI DHOLKIA OZA OFFICIAL.
3,95 тыс. подписчиков
26 694 просмотра · 8 л. назад
Video from Matangi Oza સર્વારંભે પરથમ સ્મરીએ રિદ્ધિ સિદ્ધિ દેવી ગણપતિ સાથે મળીને ચોપાટ ખેલે...(૨) ઈશ્વરને સતી પારવતી....... પાસાં પાડે મંગલરીતે પહેલો દાવ ગજાનન જીતે.........(૨) સાવ સોનાની સોગઠી પીળી બાજી એ નીસરતી રમતી..... બીજો દાવ રિદ્ધિ સિદ્ધિ નો પૂરક રચાવે ખેલ વિધિનો...........(૨) ભક્તિનું મ્હોરું લીલું સદાનું ઉતારે અંતરે આરતી..... ત્રીજે ભુવન માતાજી બિરાજે જય જય નાદે ત્રિભુવન ગાજે.......(૨) ચુંદડી રંગી સોગઠી રાતી ગોળ ઘૂમે ગરબે ફરતી..... ચોથા પદનું તત્ત્વ વિચારી રમતને નીલકંઠે ધારી આપ ભાલે અનંત રાત્રે વિશ્વ રમાડે વિશ્વપતિ..... કવિ અને સ્વરકાર: નીનુ મજમુદાર.. #riddhi #Siddhi #nilkanth #chundadi #chopat #gajanan