Перейти к содержимому

ઝૂલે ઝૂલે ગબ્બરની માત | Jhule Jhule Chhe Gabbar ni Maat | Madhu Chelani - Tahukar Beats Garba

Tahukar Beats Palanpur

0:00 / 0:00

ઝૂલે ઝૂલે ગબ્બરની માત | Jhule Jhule Chhe Gabbar ni Maat | Madhu Chelani - Tahukar Beats Garba

1 204 просмотра · 10 мес. назад
Tahukar Beats Palanpur
92,9 тыс. подписчиков
1 204 просмотра · 10 мес. назад
#Tahukarbeats #Yogeshpurabiya -------------------------------------------------------------- 🎙️ Singer : Madhu Chelani 🎶 Music : Yogesh Purabiya - Vivek Gajjar ✍️ Lyrics : Traditional - Jayesh Prajapati (JayKavi) - Baldevsinh Chauhan - Satish Dalwadi 🎶 Audio Department : ▪️Shehnai :- Durgesh Bhosle ▪️Saxophone & Cleronet :- Santosh Gandharva ▪️Banjo :- Prakash Makwana ▪️Recording :- Tahukar Studio ▪️Mix - Mastering :- Folk & Rock Music Workstation (Vivek Gajjar) ▪️Vocal Arrangements :- Vivek Rao 🎥 Video Department : ▪️Director & Edit :- Milan Barot ▪️Cinematographer :- Pratik Thakor ▪️Asst.DOP :- Navin Mali - Raju Parmar ▪️DI :- Ashu_hir ▪️Makeup - Hair :-Hasmukh Limbachiya ▪️Decorating Lights :- Krunal Prajapati & Sangam LIghts ▪️LED Setup - Radheshyam Lights ▪️Lights :- Kalpesh Bhai ▪️Assistant :- Jay Raval ▪️Outfit :- Being Designer Simi & K.C. Dresswalla Special Thanks : 🔹Brij Mohan Acharya - Satnam Sakhi Event & Management -------------------------------------------------------------- -------------------------------------------------------------- ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે (2) માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી ભક્તો ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી ભક્તો ગાયે ને ખુશી થાય અંબા ઝૂલે છે, ઝૂલે ઝૂલે છે માને દરવાજે નોબત ગડ ગડે વળી શરણાયુંના સૂર સાથે ભળે રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે, ઝૂલે ઝૂલે છે માએ સોળ આભૂષણ અંગે ધર્યાં ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં હાથે ખડગ ત્રિશુલ સોહાય અંબા ઝૂલે છે, ઝૂલે ઝૂલે છે માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે માની સૌ દેવો આરતી ગાય અંબા ઝૂલે છે, ઝૂલે ઝૂલે છે માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે ભક્તો જોઈને વિસરે ભાન અંબા ઝૂલે છે, ઝૂલે ઝૂલે છે માના સોના-હીંડોળે રત્નો જડ્યાં માંએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં મહીં ઝળકે છે તેજ અપાર અંબા ઝૂલે છે, ઝૂલે ઝૂલે છે આજ શોભા આરાસુરની નવલી બની આવો આવો સૌ નર નારી સાથે મળી ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે -------------------------------------------------------------- Contact for Any Musical Programme Contact us Yogesh Purabiya : 9825353219 Milan Barot : 9904841251 #garba #nonstopgarba #tahukarniramzat #garba2023 #navratri2026 #navratrispecial #tahukarbeatslive #newgujaratisong #jksound #madhuchelani #gujaratisong #gujaratigarba #garbasong #nonstopgarba2023 #tahukarprogram #gujaratigarba #nonstopgarba2023 #tahukarnewmatajisong #Tahukarnavratrisong2025 #zulezulegabbarnimaat #gujaratisong #haiyamabandhyohincho