Перейти к содержимому

ગમે તેવું દુઃખ પડે પણ સત્સંગ ન છૂટે! |Janmangal Swami pravachan

Akshar Daily

0:00 / 0:00

ગમે તેવું દુઃખ પડે પણ સત્સંગ ન છૂટે! |Janmangal Swami pravachan

3 046 просмотров · 4 дн. назад
Akshar Daily
9,08 тыс. подписчиков
3 046 просмотров · 4 дн. назад
જય સ્વામીનારાયણ 🙏 આ દિવ્ય પ્રવચનમાં ભગવાન સ્વામિનારાયણ જણાવે છે કે જે જીવને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેણે કોઈ પ્રકારનું માન કે અહંકાર રાખવો નહીં. ગરીબ સત્સંગી હોય તેના પણ દાસના દાસ થઈને રહેવું અને માન-અહંકારનો ત્યાગ કરી ભગવદ્ ભક્તિમાં લીન રહેવું. • વચનામૃત મધ્ય પ્રકરણ ૧૨ સમજણ (Karamat Nu Vachnamrut) • સત્સંગમાં મન, માન અને અહંકારનો ત્યાગ • દાસના દાસ થઈને રહેવાનો મહિમા • સત્સંગમાં અચળ પાયો કેવી રીતે બને? --------------------------------------------------- પારાયણ / કથા: સ્વામિનારાયણ વચનામૃત પ્રવચન ભાષા: ગુજરાતી (Gujarati Katha) --------------------------------------------------- જો તમને આ સત્સંગ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને LIKE કરો, SHARE કરો અને આવા જ દિવ્ય સત્સંગ માટે ‪@AksharDaily‬ ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. જય સ્વામીનારાયણ 🙏 #Vachnamrut #Swaminarayan #Satsang #GujaratiKatha #VachnamrutMadhya12 #SwaminarayanPravachan #Gadhada #BAPS #SatsangPrerna #Vachnamrut #Swaminarayan #Satsang #GujaratiKatha #SwaminarayanPravachan #VachnamrutMadhya12 #SatsangKatha Vachnamrut Madhya 12, Karamut nu vachnamrut, Swaminarayan vachnamrut gujarati, Swaminarayan pravachan, Gujarati katha satsang, Swaminarayan katha gujarati, Vachnamrut pravachan, BAPS pravachan, Gadhada vachnamrut, Satsang pravachan, Swaminarayan bhajan katha, Das na das thaine rehvu, Swaminarayan status gujarati