સૂજીના 3 Layer વાળા ઢોકળા 😍 | Soft & Spongy | Suji Dhokla | Gujarati Recipe | એકવાર જરૂર ટ્રાય કરજો🔥
PoojaSweetKitchen
0:00 / 0:00
સૂજીના 3 Layer વાળા ઢોકળા 😍 | Soft & Spongy | Suji Dhokla | Gujarati Recipe | એકવાર જરૂર ટ્રાય કરજો🔥
346 просмотров · 9 дней назад
PoojaSweetKitchen
114 подписчиков
346 просмотров · 9 дней назад
🥣 સૂજીના 3 Layer વાળા ઢોકળા 😍 | Soft & Spongy Suji Dhokla
આજે બનાવીએ છીએ સૂજીના 3 Layer વાળા એકદમ Soft & Spongy ઢોકળા 😋
આ સરળ Gujarati Recipe ઘરે નાસ્તા માટે એકવાર જરૂર ટ્રાય કરજો. ❤️
🥣 સામગ્રી | Ingredients
• સોજી (રવો) – 1 કપ
• દહીં – ½ કપ
• પાણી – જરૂર મુજબ
• આદુ-મરચાની પેસ્ટ – 1 ચમચી
• મીઠું – સ્વાદ મુજબ
• લીંબુનો રસ – 1 ચમચી
• તેલ – 1 ચમચી
• સોડા / ઈનો (Eno) – 1 ચમચી
• રાઈ – ½ ચમચી
• તલ – 1 ચમચી
• કઢી પત્તા – 7–8
• કોથમરી – જરૂર મુજબ
• લસણ – જરૂર મુજબ
😋 Soft, Spongy અને ટેસ્ટી 3 Layer Dhokla ઘરે બનાવો અને પરિવાર સાથે માણો!
❤️ Recipe ગમે તો Like 👍 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
👇 Comment માં જણાવો — તમને આ 3 Layer Dhokla કેવો લાગ્યો?
#SujiDhokla #3LayerDhokla #DhoklaRecipe #GujaratiRecipe #GujaratiFood #SujiRecipe #Dhokla #GujaratiRecipes #NashtaRecipe #BreakfastRecipe #IndianFood #EasyRecipe #HomemadeFood #FoodShorts #RecipeShorts #YouTubeShorts #Shorts #ViralShorts #Foodie #Cooking #food #foodie #viralvideo #viral #shorts #viralfood #viralrecipe