Gujarat Weather : ગુજરાતમાં આગામી બે દિવસ હવામાન પલટાશે, ચોમાસું ક્યારે સત્તાવાર વિદાય લેશે?
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Weather : ગુજરાતમાં આગામી બે દિવસ હવામાન પલટાશે, ચોમાસું ક્યારે સત્તાવાર વિદાય લેશે?
110 079 просмотров · 11 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
110 079 просмотров · 11 часов назад
#heatindex #octoberheat #gujaratweather #gujarat #weather
ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે તથા છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયમ મુજબ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીના વરસાદને જ સત્તાવાર ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે, જેથી હવે પછી થનારો વરસાદ પોસ્ટ મૉન્સૂન ગણાશે. સૂકા પવનો સક્રિય થતાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા ઝડપી બનશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati